vadodra/ વડોદરા: દબાણ મુક્ત શહેરની મેયરની ઝુંબેશ, સત્તા પક્ષમાં મેયરની કામગીરીમાં અડચણ, તરસાલીમાં લારીઓ નહી હટાવવા કરાઇ રજુઆત, મેયરએ પક્ષના નેતાની ભલામણ નકારી, અલ્પેશ લીંબાચીયાનું વલણ લારી વાળા તરફી, મેયરે કાને ના ધરી વાત, બંને લારી જમા લેવડાવી, દબાણો કોઈના પણ હશે દૂર કરવામાં આવશે

Breaking News