Junagadh/ જૂનાગઢ: માંગરોળ ઓરડીમાં ઘુસ્યો ખુંખાર દીપડો, માંગરોળના ઢેલાણા ગામની ઘટના, પાણીના ટાંકાની ઓરડીમાં ઘુસ્યો ખુંખાર દીપડો, વન વિભાગનો સ્ટાફ ઘટના સ્થળે પહોંચ્યું, રેશ્ક્યુ કરીને દીપડાને પાંજરે પુરવા તજવીજ

Breaking News