Gujarat/ પાટણ: ભાજપ શાસિત પાલિકામાં કોંગ્રેસનો વિરોધ, વિરોધ પક્ષ કોગ્રેસ દ્વારા ભ્રષ્ટાચાર મામલે વિરોધ, ટેન્ડર પ્રક્રિયામા ભ્રષ્ટાચાર કરી વાહન ખરીદીનો આક્ષેપ, પાલિકા દ્નારા ખરીદેલા વાહનો પર વિરોધ નોંધાવ્યો, વાહનો પર ભ્રષ્ટાચારનું લખાણ લખી હાર પહેરાવ્યા, ભૂગર્ભ શાખાને તાળા બંધી કરી નોંધાવ્યો વિરોધ, ફટાકડા ફોડીને પણ વિરોધ નોંધાવ્યો

Breaking News