Somnath/ તાલાલાના ગ્રામ્ય વિસ્તારમાં સિંહોના આંટાફેરા, તાલાલાના જાંબુર ગામની ઘટના, શેરીમાં આંટાફેરા મારતાં સિંહના દ્રશ્યો સીસીટીવીમાં કેદ, કોડીનારના સીંધાજ ગામમાં પણ સિંહોના આંટાફેરા, સીંધાજ ગામમાં ગાયનું મારણ કરી મીજબાની માણી

Uncategorized