Gujarat/ વડોદરાના છાણી વિસ્તારમાં શંકાસ્પદ હત્યા, Vmc વસાહતના મકાનમાંથી મળી લાશ, મકાનમાં રહેતા નવીન શર્માની લાશ મળી, પોતાના જ ઘરમાં લાશ મળતા ચકચાર, પત્નીએ 108 ને જાણ કરી બોલાવી, ફતેગંજ પોલીસ ઘટના સ્થળ પર પંહોચી, મૃતકના ગળાના ભાગે ઘા વાગ્યા હોવાની શંકા, સમગ્ર મામલે પોલીસે હાથ ધરી તપાસ

Breaking News