Vadodara/ વડોદરા: ડભોઇના નર્મદા કાંઠાના 6 ગામો એલર્ટ, નર્મદાડેમમાંથી 1.45 લાખ ક્યુસેક પાણી છોડાયું, ચાંદોદ,કરનાળી,નંદેરિયા સહિતના ગામોમાં એલર્ટ, કલેક્ટરની સૂચનાને પગલે ગામોને એલર્ટ કરાયા, ચાંદોદ ખાતે નર્મદા નદીની જળ સપાટીમાં વધારો, તલાટીઓને ગામોમાં રહેવાની આપવામાં આવી સૂચના

Breaking News