માર્ગ અકસ્માત/ બનાસકાંઠાઃ થરાદ – સાંચોર હાઇવે પર અકસ્માત એક્ટિવા અને ટ્રક વચ્ચે થયો અકસ્માત અકસ્માતમાં એક્ટિવા સવાર 2 યુવતીના ઘટના સ્થળે મોત અન્ય બે યુવતી ગંભીર રીતે થઈ છે ઘાયલ ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ ખસેડ્યા 2 મૃતદેહને PM અર્થે થરાદ રિફર કરાયા ઘટનાને લઈ પોલીસે વધુ તપાસ શરૂ કરી

Breaking News