Gujarat/ રાજ્યમાં બે દિવસ ભારે વરસાદની આગાહી, અમદાવાદમાં ધોધમાર વરસાદ શરૂ, 8 જિલ્લામાં ઓરેન્જ, 7 જિલ્લામાં યેલો એલર્ટ, 70 જળાશયો હાલ હાઈએલર્ટ પર, આજે બનાસકાંઠા, સાબરકાંઠામાં ભારે વરસાદની આગાહી, અરવલ્લી, મહિસાગર, સુરતમાં ભારે વરસાદની આગાહી, ગીર સોમનાથ, નવસારી અને વલસાડમાં ભારે વરસાદની, 17 ઓગસ્ટે બનાસકાંઠા, પાટણમાં ભારે વરસાદની આગાહી, સાબરકાંઠા, મહેસાણા, કચ્છમાં ભારે વરસાદની આગાહી, અમરેલી અને ગીર સોમનાથમાં ભારે વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી

Breaking News