Gujarat/ અમૂલ ડેરીએ દૂધના ભાવમાં કર્યો વધારો, દૂધ ભાવ પ્રતિ લીટર 2 રૂપિયાનો કર્યો વધારો, 500 ML અમૂલ ગોલ્ડમાં 31 રૂપિયા, અમૂલ તાજાનો ભાવ 25 રૂપિયા, અમૂલ શક્તિનો ભાવ 28 રુપિયા, સુમુલ ડેરી પણ દૂધના ભાવમાં વધારો કરશે, જૂનો ભાવ છપાયેલ સ્ટોક પુરો થયા બાદ કરશે વધારો

Breaking News