Gujarat/ સોલા સિવિલ હોસ્પિટલમાંથી બાળકી ગુમ થવાનો મામલો , હોસ્પિટલના સીસીટીવી ફૂટેજ આવ્યા સામે , એક મહિલા બાળકી લઈને જતી હોવાનું આવ્યું સામે , સમગ્ર મામલે પોલીસે મહિલાની શોધખોળ હાથ ધરી

Breaking News