Gujarat/ સીએનજીના ભાવમાં ઘટાડો, અદાણીએ સીએનજીના ભાવમાં કર્યો ઘટાડો, 3.48 રૂપિયા ઘટાડો કરવામાં આવ્યો, સીએનજીનો નવો ભાવ 83.90 રૂ., 87.38 રૂપિયા સીએનજીનો ભાવ હતો, નવો ભાવ આજથી જ અમલમાં

Breaking News