Gujarat/ 24 કલાકમાં રાજ્યમાં 227 તાલુકામાં વરસાદ, બનાસકાંઠાના દાંતીવાડા તાલુકામાં સૌથી વધુ વરસાદ, દાંતીવાડા તાલુકામાં સૌથી વધુ 8 ઇંચ વરસાદ, પાલનપુર તાલુકામાં 5 ઇંચ વરસાદ, જૂનાગઢ તાલુકામાં 4.5 ઇંચ વરસાદ, વડિયા અને વંથલી તાલુકામાં 4-4 ઇંચ વરસાદ, સવારના 6 વાગ્યા સુધીના 24 કલાકમાં વરસાદ, 8 તાલુકામાં 3 થી 4 ઇંચ સુધીનો વરસાદ, 12 તાલુકામાં 2 થી 3 ઇંચ સુધીનો વરસાદ, 41 તાલુકામાં 1 થી 2 ઇંચ સુધીનો વરસાદ, અન્ય 140 તાલુકામાં 1 ઇંચ સુધીનો વરસાદ

Breaking News