Gujarat/ સુરત: વકીલ મેહુલ બોઘરા પર હુમલાનો મામલો, ઘટના પછી શહેર પોલીસ એક્શનમાં આવી, 9 TRB જવાનોને નોકરીમાંથી કાઢી મુક્યા, નોકરીના સમયે ફરજ પર હાજર રહેતા ન હતા, TRB સુપરવાઇઝરે જીવલેણ હુમલો કર્યો હતો

Breaking News