Gujarat/ સુરત: BRTSમાં સગીરાની છેડતી, ત્રણ કન્ડક્ટરોની અટકાયત, ત્રણેય ઈસમોને પોલીસ સ્ટેશનમાં લઈ જવાયા, શાહરૂખ શેખ, જયદીપ પરમારની અટકાયત, સમીર રમઝાનશા નામના ઇસમોની અટકાયત, બસમાં 17 વર્ષની તરૂણીની છેડતી કરી હતી, તરૂણીએ માતાને ફોન કરતા તેઓ આવી ગયા હતા, પોલીસને જાણ કરતા પોલીસ ટીમ દોડી આવી

Breaking News