Gujarat/ અરવલ્લીના આલમપુર પાસે ભયાનક અકસ્માત, બે ટ્રક અને એક કાર વચ્ચે ટક્કર બાદ આગ, કેમિકલ ભરેલા ટેન્કરના અકસ્માતથી લાગી આગ, એક મૃતદેહ બહાર કઢાયો, અકસ્માતમાં 6થી વધુ લોકોના મોતની આશંકા, આગના કારણે મોડાસા-નડિયાદ હાઇવે બંધ, બંને તરફ 10 કીમી લાંબો ટ્રાફિક જામ,

Breaking News