Gujarat/ સૌરાષ્ટ્રમાં લમ્પી વાયરસનો કહેર યથાવત, રાજકોટમાં 100થી વધુ પશુઓ વાયરસનો ચેપ, રાજકોટનું તંત્ર થયું દોડતું, બેઠક બોલાવી બેંગલુરુંથી ડોઝ મંગાવ્યા, વાયરસને લઇ સરકાર પાસે સહાયની માંગ, પશુઓનું રસીકરણ તેજ કર્યુ, સૌરાષ્ટ્ર, કચ્છમાં 3 લાખ પશુઓનું રસીકરણ કરાયું, રાજ્યના 11 જિલ્લાઓમાં લમ્પી વાયરસના લક્ષણો, રસીકરણ માટે હેલ્પલાઇન નંબર થયા જાહેર, 1962 ડાયલ કરી રસીકરણ કરાવી શકે છે પશુપાલકો, પશુઓને ગંદકીથી દૂર રાખવું, વાયરસ મચ્છર, માખી, જૂ, ઇતરડીથી ફેલાય છે, પશુપાલકોમાં ભયનો માહોલ, સરકાર પાસે જરૂરી મદદ ની માંગણી, રાજ્ય સરકાર લમ્પી વાયરસ ને લઈને ચિંતિત, પશુધન ઉપર લમ્પી વાયરસ નો જોખમ, લમ્પી વાયરસથી સૌરાષ્ટ્ર, કચ્છના 144 પશુઓના મોત, સૌરાષ્ટ્ર, કચ્છમાં 536 ગામોના પશુઓને વાયરસના લક્ષણો,

Breaking News