Gujarat/ કચ્છ: યુરીયાના કોમર્શીયલ વપરાશનું કૌંભાડ, અંજારના વરસાણામા આવેલી કંપનીમાં કૌંભાડ, સબસીડીયુક્ત નીમ કોટેડ યુરીયાનો વપરાશ થતો હતો, અંજાર-ભચાઉમાં ચેકીંગ કરી સેમ્પલ લેવાયા હતા, 201 ગુણી જપ્ત કરી રીપોર્ટ માટે મોકલાઇ હતી, કંપની સામે અંજાર પોલિસ મથકે ફરીયાદ નોંધાઇ, મે મહિનામા ચેકીંગ કરી સેમ્પલ લેવાયા હતા,

Breaking News