Not Set/ અલ્પેશ ઠાકોર સત્તાવાર રીતે કોંગ્રેસમાં જોડાયા

BREAKING : જનાદેશ સંમેલનમાં કૉંગ્રેસ પ્રદેશ પ્રમુખ ભરતસિંહ સોલંકી, વર્ષાબેન, અર્જુનભાઈ મોઢવાડીયાની ઉપસ્થિતમાં રાહુલ ગાંધી અને અલ્પેશ ઠાકોરનું સંબોધન.. આજે ગુજરાત જનાદેશ સંમેલનમાં ગરીબો, ખેડુતો માટે રાહુલજી આવ્યા છે. એવી સરકાર લાવાની છે જેથી આંદોલન ન કરવું પડે. જે સર્વે કરવામાં અવ્યો જેમાં રાજનીતિ કરવી અને કોંગ્રેસમાં કરવી છે. 20 લાખ લોકોએ સર્વેનો આપ્યો જવાબ. […]

Gujarat

BREAKING :

જનાદેશ સંમેલનમાં કૉંગ્રેસ પ્રદેશ પ્રમુખ ભરતસિંહ સોલંકી, વર્ષાબેન, અર્જુનભાઈ મોઢવાડીયાની ઉપસ્થિતમાં
રાહુલ ગાંધી અને અલ્પેશ ઠાકોરનું સંબોધન..

  • આજે ગુજરાત જનાદેશ સંમેલનમાં ગરીબો, ખેડુતો માટે રાહુલજી આવ્યા છે.
  • એવી સરકાર લાવાની છે જેથી આંદોલન ન કરવું પડે.
  • જે સર્વે કરવામાં અવ્યો જેમાં રાજનીતિ કરવી અને કોંગ્રેસમાં કરવી છે.
  • 20 લાખ લોકોએ સર્વેનો આપ્યો જવાબ.
  • હાલની સરકાર નિષ્ફળ થઇ છે.
  • રાજનીતિ કરવા લોકો એ જનાદેશ આપ્યો હતો.
  • એક બાજુ બહુ પૈસા હતા બીજી બાજુ સમ્માન મળ્યું.
  • સમ્માન કોંગ્રેસમાં મળે તો તે યોગ્ય પાર્ટી છે.
  • વિકાસ ગાંડો થયો છે.
  • વિકાસ થયો છે તો ગરીબી, બેરોજગારી, શિક્ષણ ,જેવા પ્રશ્નો હજી ઉભા છે.
  • 150 સીટો આવે તેમ નથી લોકોને બ્રાહ્મીત કરવામાં આવી રહ્યા છે.
  • ગુજરાતમાં આ વખતે કોંગ્રેસની સરકાર બનશે.
  • 125 સીટો લાવીને બતાવીશું.