Not Set/ LIVE: ગુજરાતની ચૂંટણીની થઈ જાહેરાત, 9 અને 14 ડિસેમ્બરે થશે મતદાન, 18 ડિસેમ્બેર પરિણામ

મુખ્ય ચૂંટણી કમિશનર એકે જોતીએ ચૂંટણીની તારીખોની જાહેરાત કરી હતી. એકે જોતીની પ્રેસ કોન્ફરન્સના મુખ્ય અંશો આ પ્રમાણે છે: 2017નો શંખનાદ પહેલા ચરણની ઉમેદવારી પત્રક ભરવાની તારીખ 21 નવેમ્બર પહેલા ચરણની ઉમેદવારી પત્રક પાછુ ખેંચવાની તારીખ 24 નવેમ્બર બીજા ચરણની ઉમેદવારી પત્રક ભરવાની તારીખ 30 નવેમ્બર ગુજરાતમાં પહેલા ચરણની ચૂંટણી 9 ડિસેમ્બર યોજાશે બીજા ચરણની […]

Uncategorized
chief election commissioner nasim zaidi with election commissioners ak joti 14418012894192 LIVE: ગુજરાતની ચૂંટણીની થઈ જાહેરાત, 9 અને 14 ડિસેમ્બરે થશે મતદાન, 18 ડિસેમ્બેર પરિણામ

મુખ્ય ચૂંટણી કમિશનર એકે જોતીએ ચૂંટણીની તારીખોની જાહેરાત કરી હતી. એકે જોતીની પ્રેસ કોન્ફરન્સના મુખ્ય અંશો આ પ્રમાણે છે:

2017નો શંખનાદ

પહેલા ચરણની ઉમેદવારી પત્રક ભરવાની તારીખ 21 નવેમ્બર

પહેલા ચરણની ઉમેદવારી પત્રક પાછુ ખેંચવાની તારીખ 24 નવેમ્બર

બીજા ચરણની ઉમેદવારી પત્રક ભરવાની તારીખ 30 નવેમ્બર

ગુજરાતમાં પહેલા ચરણની ચૂંટણી 9 ડિસેમ્બર યોજાશે

બીજા ચરણની ચૂટણી 14 ડિસેમ્બરે યોજાશે

મતગણતરી હિમાચલપ્રેદશની સાથે 18 ડિસેમ્બરે યોજાશે

50,128 પોલિંગ બુથ ઉભા કરાશે

4.33 કરોડ મતદારો

વોટર સ્પીચ ગુજરાતીમાં આપવામાં આવશે

182 બેઠક માટે યોજાશે મતદાન

દરેક બુથ માટે રૂટ આપવામાં ાવશે

વોટર સ્પીચ સાત દિવસ પહેલા આપવામાં આવશે

દરેક EVM સાથે VVPAT મશીન લગાવવામાં આવશે

દારૂબંદીના કડક અમલ માટે પોલીસને સૂચના :SC

પેઈડ ન્યૂઝ પર નજર રાખવામાં આવશે.