Not Set/ ઈલેકશનને લઈને કોંગ્રેસમાં બેઠકનો દોર આજે પણ યથાવત

વિધાનસભાની ચૂંટણીને લઈને કોંગ્રેસમાં બેઠકનો દોર આજે પણ યથાવત રહેશે. કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ ભરતસિંહ સોલંકી સ્થાનિક નેતાઓ અને પ્રદેશના હોદ્દેદારો સાથે બેઠક કરશે. દિલ્હી હાઈકમાન્ડ સાથે ચર્ચાયેલા મુદ્દા પર પ્રદેશ પ્રમુખની અધ્યક્ષતામાં આ બેઠક યોજાશે. સાથે સાથે ચૂંટણીની તારીખ નજીક જાહેર થઈ ગઈ છે ત્યારે ઉમેદવારોના નામની પસંદગી પર પણ ચર્ચા કરવામાં આવશે.

Gujarat
ભરતસિંહ સોલંકી