Not Set/ રોહિંગ્યાના મુસ્લિમો દ્વારા થયેલી અરજીની થશેે સુનાવણી

મ્યાનમારમાં પરત મોકલી દેવા માટે સરકારના નિર્ણય સામે રોહિંગ્યાના મુસ્લિમો દ્વારા થયેલી અરજીની સુનાવણી કરશે. સુપ્રીમ કોર્ટમાં મુખ્ય ન્યાયાધીશ દીપક મિશ્રાની આગેવાની હેઠળની ત્રણ ન્યાયાધીશ બેંચ આ અરજીઓ સાંભળશે. સુપ્રીમ કોર્ટે સરકારને કહ્યું હતું કે, મ્યાનમારના રોહિંગ્યા સમુદાયના ભાવિ માટે તેની વ્યૂહરચના શું છે તે પુછ્યું હતુ. જે ભારતમાં ગેરકાયદેસર રહેતા હતા. તેની રોહિંગ્યા સમુદાયને […]

Top Stories
97612197 rohingyaafp રોહિંગ્યાના મુસ્લિમો દ્વારા થયેલી અરજીની થશેે સુનાવણી

મ્યાનમારમાં પરત મોકલી દેવા માટે સરકારના નિર્ણય સામે રોહિંગ્યાના મુસ્લિમો દ્વારા થયેલી અરજીની સુનાવણી કરશે. સુપ્રીમ કોર્ટમાં મુખ્ય ન્યાયાધીશ દીપક મિશ્રાની આગેવાની હેઠળની ત્રણ ન્યાયાધીશ બેંચ આ અરજીઓ સાંભળશે.

સુપ્રીમ કોર્ટે સરકારને કહ્યું હતું કે, મ્યાનમારના રોહિંગ્યા સમુદાયના ભાવિ માટે તેની વ્યૂહરચના શું છે તે પુછ્યું હતુ. જે ભારતમાં ગેરકાયદેસર રહેતા હતા. તેની રોહિંગ્યા સમુદાયને મ્યાનમાર પાછા મોકલવાના નિર્ણયની સામે સરકારે આ અરજી સાંભળીને સ્વીકારીને કોર્ટે સરકારને જવાબ આપવા કહ્યું હતું. રોહિંગ્યા શરણાર્થીઓ મોહમ્મદ સલીમુલ્લાહ અને મોહમ્મદ શાકિર દ્વારા રજૂ કરવામાં આવેલી અરજીમાં, મ્યાનમારમાં પરત ફરવા માટે સરકારની યોજનાને આંતરરાષ્ટ્રીય માનવ અધિકાર નિયમોના ઉલ્લંઘન તરીકે વર્ણવવામાં આવ્યું છે.