Not Set/ નવાઝ શરીફને થઈ શકે છે જેલ પાકિસ્તાન પનામા કેસ મામલામાં આજે મહત્વપૂર્ણ ચુકાદો

પાકિસ્તાન પનામા કેસ મામલામાં આજે મહત્વપૂર્ણ ચુકાદો આવી શકે છે નવાઝ શરીફ આજે રાવલપિંડી કોર્ટમાં હાજર રહી શકે છે અને તેમના પર લાગેલા આરોપ સિદ્ધ થઈ જાય તો નવાઝ શરીફને જેલ પણ થઈ શકે છે.ઉલ્લેખનીય છે કે પાકિસ્તાનના પૂર્વ પીએમ નવાઝ શરીફ પર મની લોન્ડરિંગનો આરોપ લાગેલો છે અને ત્યારબાદ તેમણે પીએમ પદ પરથી રાજીનામુ […]

Top Stories
NS 1 નવાઝ શરીફને થઈ શકે છે જેલ પાકિસ્તાન પનામા કેસ મામલામાં આજે મહત્વપૂર્ણ ચુકાદો

પાકિસ્તાન પનામા કેસ મામલામાં આજે મહત્વપૂર્ણ ચુકાદો આવી શકે છે નવાઝ શરીફ આજે રાવલપિંડી કોર્ટમાં હાજર રહી શકે છે અને તેમના પર લાગેલા આરોપ સિદ્ધ થઈ જાય તો નવાઝ શરીફને જેલ પણ થઈ શકે છે.ઉલ્લેખનીય છે કે પાકિસ્તાનના પૂર્વ પીએમ નવાઝ શરીફ પર મની લોન્ડરિંગનો આરોપ લાગેલો છે અને ત્યારબાદ તેમણે પીએમ પદ પરથી રાજીનામુ આપ્યુ હતુ.