Not Set/ નિકોલમાં પાણીની ટાંકી ધરાસાયી : 8થી વધુ લોકો કાટમાળમાં ફસાયા

અમદાવાદના નિકોલ ખાતે ભોજલધામ બિલ્ડિંગની પાણીની ટાંકીનો સ્લેબ ધરાસાયી થયો છે. આ ટાંકીના કાટમાળમાં  અનેક લોકોના દબાયાં હોવાની આશંકા સેવાઇ રહી છે. ઘટનાની જાણ થતાં જ 7 થી વધુ ફાયર વિભાગની ગાડીઓ ઘટના સ્થળે પોહચી ચૂકી છે. અને કાટમાળમાંથી  લોકોને બહાર કાઢવાની કામગીરી ચાલુ કરી છે, અત્યાર સુધી 6 મજૂરોને રેસક્યું કરીને બહાર કાઢવામાં આવ્યા […]

Top Stories Ahmedabad Gujarat

અમદાવાદના નિકોલ ખાતે ભોજલધામ બિલ્ડિંગની પાણીની ટાંકીનો સ્લેબ ધરાસાયી થયો છે. આ ટાંકીના કાટમાળમાં  અનેક લોકોના દબાયાં હોવાની આશંકા સેવાઇ રહી છે. ઘટનાની જાણ થતાં જ 7 થી વધુ ફાયર વિભાગની ગાડીઓ ઘટના સ્થળે પોહચી ચૂકી છે. અને કાટમાળમાંથી  લોકોને બહાર કાઢવાની કામગીરી ચાલુ કરી છે, અત્યાર સુધી 6 મજૂરોને રેસક્યું કરીને બહાર કાઢવામાં આવ્યા છે.

શહેરમાં અવાર નવાર બનતી આ પ્રકારની ઘટના અંગે લોકો સરકારી તંત્ર અને તંત્રની કામગીરી પર ફિટકાર વરસાવી રહ્યા છે.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.