us news/ ટ્રમ્પ-પુતિન મિટિંગમાં કોઈ સહમતિ નથી નોંધાઈ, પણ ભારત માટે જોવા મળ્યો આ સંકેત!

પરંતુ રશિયા-યુક્રેન યુદ્ધવિરામ કે કોઈ નક્કર કરાર પર કોઈ સહમતિ થઈ ન હતી.

international World Trending

US News: ડોનાલ્ડ ટ્રમ્પ અને વ્લાદિમીર પુતિનની અલાસ્કાના એન્કોરેજમાં રૂબરૂ મુલાકાત લગભગ ત્રણ કલાક ચાલી હતી, પરંતુ રશિયા-યુક્રેન યુદ્ધવિરામ કે કોઈ નક્કર કરાર પર કોઈ સહમતિ થઈ ન હતી.

“વાસ્તવિક કરાર ન થાય ત્યાં સુધી કોઈ સહમતિ નથી,” ટ્રમ્પે કહ્યું. તેમણે એ પણ સ્વીકાર્યું કે, “અમે હજુ સુધી તે સ્થિતિમાં નથી.”

પુતિને સંઘર્ષનો અંત લાવવાની વાત કરી, પરંતુ “મૂળ કારણ” ને દૂર કરવાનો ઉલ્લેખ કર્યો અને સંકેત આપ્યો કે આગામી બેઠક “આગલી વખત મોસ્કોમાં” થશે.

સંયુક્ત નિવેદન જારી કરવામાં આવ્યું હતું, પરંતુ બંને નેતાઓએ પત્રકારોના પ્રશ્નોના જવાબ આપ્યા ન હતા.

વાટાઘાટો એક-એક એટલે કે, ફક્ત બંને નેતાઓ વચ્ચે થી ત્રણ-ત્રણ એટલે કે બંને નેતાઓ વચ્ચે બે-બે સલાહકારો સાથેમાં બદલાઈ ગઈ.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:ચીન-રશિયાની જાપાન સમુદ્રમાં ગુપ્ત લશ્કરી કવાયત, પુતિન-શીની યોજના, US સબમરીનનો જવાબ!

આ પણ વાંચો: અમેરિકાની ભારતીય અને અન્ય વિદેશી વિદ્યાર્થીઓને કડક ચેતવણી,જો તમે તમારો અભ્યાસ છોડી દો છો, તો તમારા વિઝા રદ કરવામાં આવશે

આ પણ વાંચો: અમેરિકામાં અભ્યાસ કરતા લોકો માટે ખરાબ સમાચાર!સમાપ્ત થઈ શકે છે OPT પ્રોગ્રામ,નહીં મળે નોકરી