Not Set/ બિન અનામત વર્ગની લાલ આંખ, – સરકાર પૂછ્યા વિના પરિપત્રમાં ફેરફાર કરશે તો …… !!

આજે ગાંધીનગર ખાતે બિન અનામત વર્ગની ચિંતન શિબિર નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ગત રોજ સરકાર દ્વારા LRD મુદ્દે 1-8 ના પરિપત્રને રદ કરવાની વાત હતી. બિન અનામત વર્ગની ચિંતન શિબિર માં સરકાર ના નિર્ણયનો વિરોધ કરવામાં આવ્યો છે. જો બિન અનામત વર્ગની સાથે ચર્ચા વિચારણા કર્યા સિવાય કોઈ પણ નવો પરિપત્ર બહત પાડવામાં […]

Uncategorized

આજે ગાંધીનગર ખાતે બિન અનામત વર્ગની ચિંતન શિબિર નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ગત રોજ સરકાર દ્વારા LRD મુદ્દે 1-8 ના પરિપત્રને રદ કરવાની વાત હતી. બિન અનામત વર્ગની ચિંતન શિબિર માં સરકાર ના નિર્ણયનો વિરોધ કરવામાં આવ્યો છે. જો બિન અનામત વર્ગની સાથે ચર્ચા વિચારણા કર્યા સિવાય કોઈ પણ નવો પરિપત્ર બહત પાડવામાં આવશે તો બિન અનામત વર્ગ દ્વારા આંદોલન ની ચીમકી ઉચ્ચારવામાં આવીહતી.

ઉલ્લેખનીય છે કે, ગાંધીનગર સેક્ટર 12માં બિન અનામત વર્ગની શિબિર મળી હતી. જેમાં પટેલ, ક્ષત્રિય, બ્રાહ્મણ સમાજના અગ્રણી હાજર રહ્યા  હતા. આ શિબિરમાં મોટી સંખ્યા માં યુવતીઓ અને મહિલાઓ સહિત યુવાનો પણ હાજર રહ્યા હતા. રમજુભા જાડેજા , તેમજ કર્ણી સેના, રાજપૂત સમાજ, યગ્નેશ દવે- બ્રહ્મ સમાજ, અને દિનેશ બામ્ભનીયા પાટીદાર સમાજમાંથી હાજર રહ્યા હતા.  સી.કે.પટેલ વિશ્વ ગુજરાતી સમાજ ના પ્રમુખ તેમજ spg ના પ્રમુખ લાલજી ભાઈ પટેલ સહીત ના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની  નવી મોબાઇલ એપ્લિકેશન.