Ahmedabad News/ અમદાવાદમાં HMPV કેસ માટે ઓરેન્જ હોસ્પિટલને નોટિસ ફટકારાઈ

અમદાવાદમાં સામે આવેલ એક HMPV ના કેસમાં એક ખાનગી હોસ્પિટલને તંત્ર દ્વારા નોટિસ ફટાકારવામા આવી.

Top Stories Ahmedabad Gujarat Breaking News

અમદાવામાં આવેલી એક ખાનગી હોસ્પિટલે તંત્રને જાણ કર્યા વગર HMP Vના વાયરસનો શિકાર બનેલ બાળકની 10 દિવસ  સુધી સારવાર કરી હતી. અંતે તે બાળકને સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો, આ ગંભીર ઘટનાને ધ્યાનમાં લઈને તંત્રએ ખાનગી હોસ્પિટલને નોટિસ ફટકારીને યોગ્ય કાર્યવાહી હાથ ઘરવામાં આવશે.

અમદાવાદમાં HMPV વાયરસની માહિતી છુપાવવા બદલ ઓરેન્જ હોસ્પિટલને નોટિસ ફટકારવામાં આવી છે. હોસ્પિટલે 10 દિવસ સુધી કેસની માહિતી છુપાવી રાખી હતી. આ ઘટનાને લઈને હોસ્પિટલ સામે કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: જાણો HMPV વાયરસથી કેવી રીતે બચી શકાય : દેશમાં અત્યાર સુધીમાં ત્રણ કેસ

આ પણ વાંચો: HMPV વાયરસ કર્ણાટક પહોંચ્યો, બેંગલુરુમાં 2 સંક્રમિત; આરોગ્ય મંત્રીએ ઈમરજન્સી બેઠક બોલાવી

આ પણ વાંચો: ગુજરાત સરકાર એક્શન મોડમા,વિદેશથી આવનાર માટે HMPVની એડવાઈઝરી જાહેર કરાશે