Ahmedabad News/ મકરબા રોડ પાસે ટોરેન્ટ પાવર નજીક વૃધ્ધ ગટરમાં પડ્યા

હાલમાં તો અન્ય કોઈ બનાવ ન બને તે માટે સ્થાનિક લોકોએ  તો ગટર બંધ કરી છે

Gujarat Ahmedabad

Ahmedabad News : અમદાવાદના મકરબા રોડ પર ટોરેન્ટ પાવર નજીક એક વ્યક્તિ ગટરમાં પડી ગઈ હતી. આ વ્યક્તિ AMCની ગટરના ઢાંકણામાં પડી ગઈ હોવાનું પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું હતું.

દરમિયાન એક યુવકે ગટરમાં ઉતરી વૃદ્ધનો જીવ બચાવ્યો હતો. નવાઈની વાત એ છે કે રોડ પર લાઈટ નથી અને ગટર પર ઢાંકણું પણ નથી. હાલમાં તો અન્ય કોઈ બનાવ ન બને તે માટે સ્થાનિક લોકોએ  તો ગટર બંધ કરી છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


 

Kutch News/કચ્છના ભચાઉમાં ઉભરાતી ગટરોથી સ્થાનિકો ત્રાહિમામ

Bharuch news/ભરૂચના આમોદમાં રાહદારી ખુલ્લી ગટરમાં ખાબક્યો

Vadodara News/વડોદરામાં 16 વર્ષીય કિશોરનું ગટરના નાળામાં પડતા મોત, રિવર્સ લેતાં રેસ્ક્યૂ ટીમની ગાડી પણ ખાડામાં ખાબકી