Gandhinagar News/ પોલીસ ભવન ખાતે યોજાયો નૂતન વર્ષ સ્નેહ મિલન કાર્યક્રમ

રાજ્યના પોલીસ વડા વિકાસ સહાયે તમામ અધિકારી અને કર્મચારીઓને પાઠવી શુભેચ્છા

Top Stories Gandhinagar Gujarat

Gandhinagar News : દિવાળીના પર્વ નિમીત્તે ગાંધીનગર સ્થિત પોલીસ ભવન ખાતે નૂતન વર્ષ સ્નેદ મિલન કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે રાજ્યના પોલીસ વડા વિકાસ સહાયે તમામ પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓને નવા વર્ષની શુભેચ્છા પાઠવી હતી.

પોલીસ ભવન ખાતે રાજ્યના પોલીસ વડા વિકાસ સહાયની વિશેષ ઉપસ્થિતીમાં આ કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે ઉચ્ચ પોલીસ અધિકારીઓ તેમજ પોલીસ ભવન ખાતે ફરજ પરના સૌ કર્મચારીઓ ઉપસ્થિત રહયા હતા.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચોઃ અખંડ ભારતના શિલ્પી સરદાર પટેલને સીએમ ભુપેન્દ્ર પટેલની પુષ્પાંજલિ

આ પણ વાંચોઃ સીએમ ભુપેન્દ્ર પટેલ બન્યા ભાજપના સક્રિય સભ્ય

આ પણ વાંચોઃ 16માં નાણા પંચ સમક્ષ સીએમ ભુપેન્દ્ર પટેલે રજૂ કર્યા મહત્ત્વના સૂચનો