આજનું રાશિભવિષ્ય/ છઠ્ઠા નોરતે આ રાશિને નોકરીમાં બઢતી મળે, જાણો તમારૂ આજનું રાશિફળ

મેષ રાશિને કુટુંબીજનોથી પ્રેમ મળે, કઆ રાશિને નુકસાન થવાની સંભાવના છે…

Top Stories Rashifal Dharma & Bhakti

દૈનિક રાશીભવિષ્ય

કિશન મહારાજ ( જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર)— (મો.) (9898766370,6354516412)

શિવધારા જ્યોતિષ

આજનું પંચાંગ: આજે 08 ઓક્ટોબર આસો સુદ પાંચમ મંગળવાર છે. ચંદ્ર વૃષ્ચિક રાશિમાં છે. સૂર્ય કન્યા રાશિમાં છે. જયેષ્ઠા નક્ષત્ર બેઠું છે. સવારે 6.33 કલાકે સૂર્યોદય થશે. સૂર્યાસ્ત 6.20 કલાકે થશે.

  • વ્રત અને તહેવાર / દિન વિશેષ :

·   આજે છઠું નોરતું છે.·        પાંચમની સમાપ્તિ     સવારે ૧૧:૧૯ સુધી.  

  • તારીખ :-        ૦૮-૧૦-૨૦૨૪, મંગળવાર / આસો સુદ પાંચમના   ચોઘડિયા
 

દિવસના ચોઘડિયા

ચોઘડિયું સમય
લાભ  ૧૦:૫૮ થી ૧૨:૨૬
અમૃત ૧૨:૨૬ થી ૦૧:૫૫
શુભ ૦૩:૨૩ થી ૦૪:૫૧
 

 

રાત્રીના ચોઘડિયા
ચોઘડિયું સમય
લાભ  ૦૭:૫૧ થી ૦૯:૨૩
શુભ ૧૦:૫૫ થી ૧૨:૨૭

 

  • મેષ (અ, લ , ઈ) :-
  • મિત્રની મદદ મળે.
  • કુટુંબીજનોથી પ્રેમ મળે.
  • લગ્નજીવનમાં મીઠાશ આવે.
  • આનંદમય દિવસ જાય.
  • શુભ કલર – નીલો
  • શુભ નંબર – ૬

 

  • વૃષભ (બ, વ, ઉ) :-
  • ધન સબંધી બાબત ઉકેલાય.
  • નોકરીમાં નવી તક મળે.
  • માતા –પિતાના આર્શીવાદ લઈને કાર્ય કાર્ય કરવું..
  • અજાણી વ્યક્તિ પર વિશ્વાસ ન મુકવો
  • શુભ કલર – લીલો
  • શુભ નંબર – ૯

 

  • મિથુન (ક, છ, ઘ) :-
  • જમીન – મકાન માટે ઉત્તમ દિવસ છે.
  • ધ્યાનથી શારીરિક ફાયદો થાય.
  • એક્ન્ત વધારે ગમે.
  • ભાઈ બહેનથી લાભ થાય.
  • શુભ કલર – નારંગી
  • શુભ નંબર – ૫

 

  • કર્ક (ડ , હ) :-
  • નિસ્વાર્થ સેવા થાય.
  • શારીરિક પીડા સહન કરવી પડે.
  • ખોટો ધન ખર્ચ ન થાય તેનું ધ્યાન રાખવું.
  • નવા કોઈ સંકેત મળે.
  • શુભ કલર – સફેદ
  • શુભ નંબર – ૬

 

  • સિંહ (મ , ટ) :-
  • મનથી હારી જવાય.
  • આશાવાદી બનશો.
  • દિવસ અસમંજ્સમાં પૂર્ણ થાય.
  • નવા કાર્ય થાય.
  • શુભ કલર – સોનેરી
  • શુભ નંબર – ૪
  • કન્યા (પ , ઠ, ણ) :-
  • ઘરમાં ધાર્મિક કાર્ય થાય.
  • નવા રહસ્યો બહાર આવે.
  • લગ્નજીવન સુંદર જણાય.
  • ગભરાવું નહિ.
  • શુભ કલર – પીળો
  • શુભ નંબર – ૮

 

  • તુલા (ર , ત) :-
  • મોડી પ્રાપ્તિ થાય.
  • મિત્રો સાથે દિવસ આનંદમય જાય.
  • સરકારી કામ સરળતાથી પતે.
  • નવા વ્યક્તિનું આગમન થાય.
  • શુભ કલર – ગુલાબી
  • શુભ નંબર – ૧

 

  • વૃશ્વિક (ન, ય) :-
  • ખોટી ચિંતા છોડી દેવી.
  • પરિવાર સાથે હરવા – ફરવાની મજા આવે.
  • કોઈ ભેટ સોગાદ મળે.
  • જલ્દી થાક લાગે.
  • શુભ કલર – ભૂરો
  • શુભ નંબર – ૧

 

  • ધન (ભ, ધ, ફ, ઢ) :-
  • નવા માર્ગ પર નવી જગ્યાએ જવાનું મન થાય.
  • પ્રવાસના યોગ બને.
  • લાંબાગળાના ફાયદાની વાત થાય.
  • વેપારમાં મોટો ફાયદો થાય.
  • શુભ કલર – લીલો
  • શુભ નંબર – ૪
  • મકર (ખ, જ) :-
  • સ્વાસ્થને લગતી સમસ્યા રહે.
  • કિંમતી વસ્તુનું ધ્યાન રાખવું.
  • મનપસંદ કાર્ય પૂર્ણ થાય.
  • ખાસ યોજના બને.
  • શુભ કલર – જાંબલી
  • શુભ નંબર – ૯

 

  • કુંભ (ગ, શ, સ, ષ) :-
  • શરીર સાથ ન આપે.
  • શત્રુઓની યાદીમાં વધારો થાય.
  • સ્વતંત્રતા છીનવાઈ જાય.
  • કોઈની લાગણી ન દુભાય તેનું ધ્યાન રાખવું
  • શુભ કલર – કેસરી
  • શુભ નંબર – ૨

 

  • મીન (દ, ચ, ઝ, થ) :-
  • સમસ્યા સામે લડી શકાય.
  • કોઈ આમંત્રણ મળે.
  • સામાજિક કાર્ય થાય.
  • કોઈને કોઈપણ વચન આપવું નહિ.
  • શુભ કલર – પીળો
  • શુભ નંબર – ૮

whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:માં વિંધ્યવાસિનીની પૂજા કરવાથી દૂર થાય છે તમામ નકારાત્મકતાઓ

આ પણ વાંચો:બુધ-ગુરુ નવપંચમ દ્રષ્ટિની રાશિચક્ર પર થતી અસર, કોણ બનશે ભાગ્યશાળી

આ પણ વાંચો:અષ્ટમી પૂજા ક્યારે કરવામાં આવશે? જાણી લો શુભ સમય અને મુહૂર્ત