દારુબંધી/ ફરી એક વખત ગાંધીનાં ગુજરાતમાં દારુનો દરિયો, અહીંથી 15461 બોટલો ઝડપાઇ

મંતવ્ય ન્યૂઝ બ્રેકિંગ – સમાચાર ટુ ધ પોઇન્ટ…ફરી એક વખત ગાંધીનાં ગુજરાતમાં દુરુનો દરિયો, વિદેશી દારુનો વેપલો ખુલ્લે આમ – બેરોકટોક

Breaking News
daru ફરી એક વખત ગાંધીનાં ગુજરાતમાં દારુનો દરિયો, અહીંથી 15461 બોટલો ઝડપાઇ

મંતવ્ય ન્યૂઝ બ્રેકિંગ – સમાચાર ટુ ધ પોઇન્ટ…

  • ફરી એક વખત ગાંધીનાં ગુજરાતમાં દુરુનો દરિયો
  • વિદેશી દારુનો વેપલો ખુલ્લે આમ – બેરોકટોક
  • ફરી એક વખત સ્થાનિક પોલીસ ઉંધતી ઝડપાઇ
  • ભરૂચમાં સ્ટેટ વિજિલન્સના દરોડા
  • દરોડા પડતા મોટા પ્રમાણ વિદેશી દારૂ ઝડપાયો
  • GIDC વિસ્તાર માંથી બે આઇસર દારૂ ઝડપ્યો
  • 15461 નંગ વિદેશી દારૂની બોટલો ઝડપાઇ
  • અંદાજીત 45 લાખનો મુદામાલ કબજે કર્યો

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…