પ્રથમ વન ડેમાં પરાજિત થયેલી રોહિતની સેના શ્રેણી સરભર કરવા આજે ‘કરો યા મરો’ સમાન મેચ માટે મેદાનમાં ઊતરી છે.અને શ્રીલંકાને હરાવીને બદલો ચૂકતે કરવાના મૂડમાં છે. ધર્મશાળામાં મળેલી હાર ખતરાની ઘંટી સમાન રહી, કારણ કે સમગ્ર સિઝનમાં ઘરઆંગણે ટીમ ઇન્ડિયાનો દબદબો રહ્યો છે. મોહાલી ખાતે શ્રીલંકાએ ટોસ જીતીને પ્રથમ બોલિંગનો નિર્ણય કર્યો છે.અને ભારતને બેટિંગ માટે આમંત્રિત કર્યું છે.મોહાલીમાં છેલ્લા બે દિવસથી વરસાદી વાતાવરણ છે. આ સ્થિતિમાં જો ભારતે જીત હાંસલ કરવી હશે તો બેટ્સમેનોએ શાનદાર પ્રદર્શન કરવું પડશે. ભારતની ચિંતા શ્રેણી સરભર કરવાની છે, જ્યારે શ્રીલંકાનો ઇરાદો શ્રેણી જીતી લેવાનો છે.
Not Set/
પ્રથમ વન ડેમાં પરાજિત થયેલી રોહિતની સેના મેદાનમાં ઊતરી
પ્રથમ વન ડેમાં પરાજિત થયેલી રોહિતની સેના શ્રેણી સરભર કરવા આજે ‘કરો યા મરો’ સમાન મેચ માટે મેદાનમાં ઊતરી છે.અને શ્રીલંકાને હરાવીને બદલો ચૂકતે કરવાના મૂડમાં છે. ધર્મશાળામાં મળેલી હાર ખતરાની ઘંટી સમાન રહી, કારણ કે સમગ્ર સિઝનમાં ઘરઆંગણે ટીમ ઇન્ડિયાનો દબદબો રહ્યો છે. મોહાલી ખાતે શ્રીલંકાએ ટોસ જીતીને પ્રથમ બોલિંગનો નિર્ણય કર્યો છે.અને ભારતને […]
