Accident/ આંણદના વાસદ ગામ નજીક સર્જાયો અકસ્માત, કિન્નરનું મોત

રાજ્યમાં  દિનપ્રતિ દિન અકસ્માતની ઘટનામાં સતત વધારો થઇ રહ્યો છે.ત્યારે આવામાં વધુ એક અકસ્માતની ઘટના સામે આવી છે. જાણવા મળી ત્ર્હ્યું છે કે,  વાસદ નેશનલ હાઇવે પર ટોલનાકા નજીક ગમખ્વાર અકસ્માત સર્જાયો છે.

Top Stories Gujarat Others
  • આંણદના વાસદ ગામ નજીક સર્જાયો અકસ્માત
  • વાસદ ગામ ગેટ પાસે અકસ્માતમાં કિન્નરનું મોત
  • ST બસ અને ખાનગી વાહન વચ્ચે થયો અકસ્માત
  • બસ ચાલકે કાબૂ ગુમાવતાં અકસ્માતમાં એક ઘાયલ
  • અકસ્માતમાં અન્ય બે ગાડીઓને પણ થયુ નુકશાન

રાજ્યમાં  દિનપ્રતિ દિન અકસ્માતની ઘટનામાં સતત વધારો થઇ રહ્યો છે.ત્યારે આવામાં વધુ એક અકસ્માતની ઘટના સામે આવી છે. જાણવા મળી ત્ર્હ્યું છે કે,  વાસદ નેશનલ હાઇવે પર ટોલનાકા નજીક ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. બે કાર અને બસ વચ્ચે અકસ્માત થતાં કિન્નરનું ઘટનાસ્થળે જ મોત થયું છે. વાસદ પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો છે અને વધુ તપાસ હાથ ધરી છે.