Rajkot/ જાતે જણ્યાને ફરી મળ્યો જાકારો..! શહેરમાં ફરી મળ્યું ત્યજેલું નવજાત

ગુજરાત ભરમાં નવજાત શીશુંને ત્યજી દેવાનો જાણે શીલશીલો શરુ થયો અનેક શહેરોમાં અનેક ત્યજેલા નવજાત મળી આવ્યા છે રાજકોટમાં આજે ફરી એક ત્યજાયેલ નવજાત મળી આવ્યું રાજકોટ નંદા હોલ નજીકની બાળક મળ્યુ નવજાત બાળક મળી આવ્યું બિનવારસી હાલતમાં બાળક મળી આવ્યું 108ની મદદથી બાળકને હોસ્પિટલ લઈ જવાયું ફરી સવાલો ઉઠી રહ્યા છે કે આખરે જાતે […]

Breaking News
newly born.jpg2 જાતે જણ્યાને ફરી મળ્યો જાકારો..! શહેરમાં ફરી મળ્યું ત્યજેલું નવજાત
  • ગુજરાત ભરમાં નવજાત શીશુંને ત્યજી દેવાનો જાણે શીલશીલો શરુ થયો
  • અનેક શહેરોમાં અનેક ત્યજેલા નવજાત મળી આવ્યા છે
  • રાજકોટમાં આજે ફરી એક ત્યજાયેલ નવજાત મળી આવ્યું
  • રાજકોટ નંદા હોલ નજીકની બાળક મળ્યુ
  • નવજાત બાળક મળી આવ્યું
  • બિનવારસી હાલતમાં બાળક મળી આવ્યું
  • 108ની મદદથી બાળકને હોસ્પિટલ લઈ જવાયું
  • ફરી સવાલો ઉઠી રહ્યા છે કે આખરે જાતે જણ્યાને જાકારો કેમ ?