Not Set/ જમ્મુ-કશ્મીરમાં હવેથી લહેરાશે માત્ર ત્રીરંગો, કાશ્મીરી ધ્વજ ઉતારીલેવામાં આવ્યો

ભારત સરકાર દ્વારા કાશ્મીરને લઈને ઐતિહાસિક નિર્ણય લેવામાં આવ્યો છે. અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ દ્વારા રાજ્યસભામાં જાહેરાત કરવામાં આવી કે કાશ્મીરમાં 370 કલમ દૂર કરવામાં આવી છે. અને આજથી અત્યારથી જ જમ્મુ કશ્મીરને કેન્દ્ર શાસિત પ્રદેશ જાહેર કરવામાં આવ્યો છે. જેને લઇ ભારતભરમાં ઉજવણી કરવામાં આવી હતી. મહામહિમ દ્વારા કરવામા આવેલા આદેશનું તુરંતમાં પાલન […]

Top Stories India

ભારત સરકાર દ્વારા કાશ્મીરને લઈને ઐતિહાસિક નિર્ણય લેવામાં આવ્યો છે. અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ દ્વારા રાજ્યસભામાં જાહેરાત કરવામાં આવી કે કાશ્મીરમાં 370 કલમ દૂર કરવામાં આવી છે. અને આજથી અત્યારથી જ જમ્મુ કશ્મીરને કેન્દ્ર શાસિત પ્રદેશ જાહેર કરવામાં આવ્યો છે. જેને લઇ ભારતભરમાં ઉજવણી કરવામાં આવી હતી.

મહામહિમ દ્વારા કરવામા આવેલા આદેશનું તુરંતમાં પાલન કરાયું હોય, જમ્મુ-કાશ્મીર વિધાનસભા પર લહેરાતો કાશ્મીરી ધ્વજ ઉતારી લેવામાં આવ્યો છે. હવેથી સમગ્ર રાજ્યમાં તમામ સરકારી અને બીજી જગ્યા પર માત્ર ભારતીય રાષ્ટ્ર ધ્વજ લહેરાતો જોવામાં આવશે

આપને જણાવી દઇએ કે કાશ્મીર કલમ 370નાં ઉપક્રમે અત્યાર સુધી વિશેષ રાજ્યનો દરજ્જો ધરાવતું હતું અને વિશેષાધિકાર અનુસાર કાશ્મીરને પોતાનો રાષ્ટ્ર ધ્વજ હતો જે ત્રરંગા સાથે કાશ્મીર વિધાનસભા પર લહેરાતો હતો. જે હાલ હટાવી દેવામાં આવ્યો છે.

જુઓ સમગ્ર અહેવાલ મંતવ્ય ન્યૂઝ પર……

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.