Technology/ ઓપ્પોએ લોન્ચ કર્યો Find X3 Pro સ્માર્ટફોન, ફીચર્સ અને ડિઝાઇન જોઇને દંગ રહી જશો

સ્માર્ટફોન બ્રાન્ડ ઓપ્પોએ તેની 2021 ફ્લેગશિપ ‘ફાઇન્ડ એક્સ 3 (Find X3)પ્રો’ પર ખુલાસો કર્યો. આ સ્માર્ટફોનમાં 50 મેગાપિક્સલનાં બે કેમેરા છે. તેમાં 12 જીબી રેમ અને 256 જીબી ઇન્ટરનલ સ્ટોરેજ છે. સ્નેપડ્રેગન 888 ચિપસેટ સાથે રજૂ કરેલા આ સ્માર્ટફોનની કિંમત 1,149 યુરો રાખવામાં આવી છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર આ સ્માર્ટફોન ગ્લોસ બ્લેક અથવા એન્ટી-ગ્લેયર બ્લુ […]

Tech & Auto

સ્માર્ટફોન બ્રાન્ડ ઓપ્પોએ તેની 2021 ફ્લેગશિપ ‘ફાઇન્ડ એક્સ 3 (Find X3)પ્રો’ પર ખુલાસો કર્યો. આ સ્માર્ટફોનમાં 50 મેગાપિક્સલનાં બે કેમેરા છે. તેમાં 12 જીબી રેમ અને 256 જીબી ઇન્ટરનલ સ્ટોરેજ છે. સ્નેપડ્રેગન 888 ચિપસેટ સાથે રજૂ કરેલા આ સ્માર્ટફોનની કિંમત 1,149 યુરો રાખવામાં આવી છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર આ સ્માર્ટફોન ગ્લોસ બ્લેક અથવા એન્ટી-ગ્લેયર બ્લુ મેટ કલર્સ સાથે 30 માર્ચે ઉપલબ્ધ થશે.

Oppo Find X3 Pro launched with Snapdragon 888, fast charging: Details here  | TECH | News Next Live 24x7 | Kannada, English, Tamil | #1 Live News  Updates Portal in India

ડિવાઇસમાં કેમેરા બમ્પ પણ આપવામાં આવ્યો છે. આ સિવાય ક્યુએચડી પ્લસ સાથે 6.7 ઇંચનો ફોન લોન્ચ કરવામાં આવ્યો. ફાઇન્ડ એક્સ 3 પ્રોમાં 240 હર્ટ્ઝ ટચ-સેમ્પલિંગ રેટ પણ છે.

સસ્તામાં ખરીદી શકો છો iPhone 12, મળી રહ્યું છે ભારે ડિસ્કાઉન્ટ, એક્સચેન્જ ઓફર પણ સામેલ

Oppo Find X3 Pro Hands-on Video Exposing All Colors | SPARROWS NEWS

ફીચર્સ
તેની 4500 એમએએચની બેટરીને 65 વોટ સાથે ઝડપથી ચાર્જ કરી શકાય છે. કંપનીએ કહ્યું કે, બેટરી ફક્ત 80 મિનિટમાં શૂન્યથી 100 ટકા સુધી ચાર્જ થઈ શકે છે.

Oppo Find X3 Pro full specs revealed before the announcement

ફોનના પાછળના ક્વાડ-કેમેરા સેટઅપમાં બે 50-મેગાપિક્સલનો સોની આઇએમએક્સ 766 સેન્સર છે. એક મુખ્ય વાઇડ એંગલ કેમેરા માટે અને બીજું અલ્ટ્રા-વાઇડ-એંગલ સેન્સર માટે છે.

સરકારે લોન્ચ કરી ‘મેરા રાશન’ એપ, હવે કોઇપણ રાજ્યમાંથી રાશન લેવું બનશે સરળ

oppo find x3 pro: Oppo Find X3 Pro 5G with Snapdragon 888 chip, 50MP  'microscope' camera launched: All details - Mobiles News | Gadgets Now

આ સાથે, તેમાં 13 મેગાપિક્સલનો ટેલિફોટો કેમેરો પણ છે, જે 5 ગણો ઝૂમ થાય છે. 3 મેગાપિક્સલનો મેક્રો કેમેરો પાછળની સિસ્ટમને પૂર્ણ કરે છે. તેના ફ્રન્ટ કેમેરામાં 32 મેગાપિક્સલનું સેન્સર છે.