ટેકનોલોજી/ બજારમાં લોન્ચ થઇરહ્યો છે OPPOF19 મોબાઈલ,જાણો તેના શું છે ફીચર્સ

સ્માર્ટફોન નિર્માતા કંપની ઓપ્પોએ તાજેતરમાં ભારતમાં એફ 19 પ્રો અને એફ 19 પ્રો + સ્માર્ટફોન લોન્ચ કર્યા છે. હવે આ જ સિરીઝનો ઓપીપો એફ 19 નો નવો ફોન આવી રહ્યો છે. ફોનમાં 48 મેગાપિક્સલનો પ્રાઇમરી સેન્સર સાથેનો રીઅર કેમેરો અને 5,000 MHબેટરીની  સુવિધામળશે. નવો ફોન એપ્રિલની શરૂઆતમાં લોન્ચ થઈ શકે છે. જોકે, ફોનની કિંમત લોન્ચ કરતા પહેલા […]

Tech & Auto
Untitled 123 બજારમાં લોન્ચ થઇરહ્યો છે OPPOF19 મોબાઈલ,જાણો તેના શું છે ફીચર્સ

સ્માર્ટફોન નિર્માતા કંપની ઓપ્પોએ તાજેતરમાં ભારતમાં એફ 19 પ્રો અને એફ 19 પ્રો + સ્માર્ટફોન લોન્ચ કર્યા છે. હવે આ જ સિરીઝનો ઓપીપો એફ 19 નો નવો ફોન આવી રહ્યો છે. ફોનમાં 48 મેગાપિક્સલનો પ્રાઇમરી સેન્સર સાથેનો રીઅર કેમેરો અને 5,000 MHબેટરીની  સુવિધામળશે. નવો ફોન એપ્રિલની શરૂઆતમાં લોન્ચ થઈ શકે છે. જોકે, ફોનની કિંમત લોન્ચ કરતા પહેલા જાહેર થઈ ગઈ છે.

Untitled 124 બજારમાં લોન્ચ થઇરહ્યો છે OPPOF19 મોબાઈલ,જાણો તેના શું છે ફીચર્સ

શરતો  અનુસાર ઓપ્પો એફ 19 ની સત્તાવાર કિંમત અને ઉપલબ્ધતા લોન્ચ સમયે જાહેરાત કરવામાં આવશે.  જે ધારણા અનુસાર તેમની કીમત 20000 ની આસપાસ જોવા મળશે
OPPOF19 ની સંભવિત   ફીચર્સ
Untitled 126 બજારમાં લોન્ચ થઇરહ્યો છે OPPOF19 મોબાઈલ,જાણો તેના શું છે ફીચર્સ
OPPOF19 સેલ્ફી કેમેરા માટે પંચ-હોલ કટઆઉટ અને ઇન-ડિસ્પ્લે ફિંગરપ્રિન્ટ સેન્સર પ્રદાન કરી શકશે આ ઉપરાંત ફોનમાં 6.43 ઇંચનું એમોલેડ ડિસ્પ્લે  જોવા મળી શકશે, જે ફુલ એચડી  રિઝોલ્યુશન સાથે પણ આવશે. તેમજ સેલ્ફી માટે 16 મેગાપિક્સલનો ફ્રન્ટ કેમેરો અને ફોટોગ્રાફી માટે ટ્રિપલ રીઅર કેમેરા સેટઅપ  પણ આવશે.
ફોનના રીઅર કેમેરામાં 48 મેગાપિક્સલનો પ્રાઈમરી સેન્સર, 8 મેગાપિક્સલનો અલ્ટ્રા વાઈડ લેન્સ અને ત્રીજો સેન્સર હશે, જેની માહિતી હજુ સુધી જાહેર કરવામાં આવી નથી. ફોનમાં 8 જીબી રેમ, 128 જીબી સુધીનો સ્ટોરેજ અને મીડિયાટેક હેલિઓ પી 95 પ્રોસેસર મળી શકે છે. ફોનમાં 5,000 એમએએચની બેટરી હશે, જે 30 ડબ્લ્યુ ફાસ્ટ ચાર્જિંગને સપોર્ટ કરશે.