viral news/ શોરૂમનો સામાન ન ખરીદતા માલિકે 37 લોકોને બંદી બનાવ્યા

આજના સમયમાં એવી ઘટનાઓ બનતી હોય છે જેના વિશે આપણે વિર્ચાયુ પણ ન હોય . આવી જ એક ઘટના વિશે તમને જણાવીએ જેને વાંચીને તમે પણ ચોકી જશો. ચીનના એક શોરૂમમાં લોકોએ સામન ખરીદવાની ના પાડતા શોરૂમના માલીકે 37 લોકોને બંદી બનાવ્યા હતા.

Trending World

આજના સમયમાં એવી ઘટનાઓ બનતી હોય છે જેના વિશે આપણે વિર્ચાયુ પણ ન હોય . આવી જ એક ઘટના વિશે તમને જણાવીએ જેને વાંચીને તમે પણ ચોકી જશો. ચીનના એક શોરૂમમાં લોકોએ સામન ખરીદવાની ના પાડતા શોરૂમના માલિકે 37 લોકોને બંદી બનાવ્યા હતા.

ચીનમાં વેકેશન મનાવવા ગયેલા 37 પર્યટકો એક શોરૂમમાં ગયા પછી પણ તેમને કોઇ પણ સામાન ખરીદ્યો ન હતો . ત્યારબાદ શોરૂમના માલિકે તેમને બંદી બનાવ્યા હતા. લિયાઓનિંગ પ્રાંતના પર્યટકો જીશુઆંગબન્ના દાઈ સ્વાયત્ત પ્રીફેક્ચરમાં ગયા હતા. લોકોએ શોરૂમમાંથી ગાદલા અને તકિયા જેવી વસ્તુ ખરીદવાની ના પાડતા શોરૂમના માલિકે 37 લોકોને કલ્લાકો સુધી બંદી બનાવીને રાખ્યા હતા.

એક વીડીયો વાયરલ થયો હતો જેને જોઇને એવું લાગી રહ્યુ હતુ કે કેટલાક લોકો શોફા પર બેસેલા છે, અને એવું લાગી રહ્યુ છે કે શોરૂમના માલિકે તેમને ઘણા સમયથી બંદી બનાવી રાખ્યા હોય. એવું સ્પસ્ટ નથી કે તેમના કેટલા સમય સુધી રોકી રાખ્યા હશે. પણ આ સમાચાર સોશિયલ મીડિયામાં વાયરલ થતા લોકો ગુસ્સો વ્યકત કરી રહ્યા છે.

લોકોએ જણાવ્યુ આતો કે કેવો કાયદો છે જ્યાં શોરૂમના માલીક લોકોને બંદી બનાવી શકે છે. શું તમે પોલીસ છો ? ત્યારે બીજા યુજર્સે એવુ લખ્યુ છે કે શોરૂમના માલિકે કાયદાને હાથમાં લીધો છે. જ્યારે પોલીસને આ ઘટનાની ખબર પડી ત્યારે ઘટના સ્થળ પર પહોંચીને લોકોને બચાવ્યા હતા.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: વકીલે અસીલ પાસે માંગવી પડી માફી, જાણો કેમ…

આ પણ વાંચો: Unseasonal rain/મોસમનો મિજાજ પલટાયો, દિલ્હીમાં આંધીતૂફાનની આગાહી

આ પણ વાંચો: Loksabha Election 2024/રાજનાથ છત્તીસગઢમાં અને રાહુલ બસ્તરમાં કરશે ચૂંટણી સભા

આ પણ વાંચો: Priyanka rally/આજે પીએમ મોદીના જવાબમાં ઉત્તરાખંડમાં પ્રિયંકા ગાંધીની રેલી