Not Set/ પાકિસ્તાનની બ્યુટી ક્વીનનો હોટ બિકીની ફોટો શૂટ, જુઓ ફોટોગ્રાફ્સ

પાડોશી દેશમાં પ્રસિદ્ધ નામ ધરાવનાર અને તાજેતરમાં જ પાકિસ્તાની ફિલ્મમાં એન્ટ્રી કરનાર એન્ઝ્લ્લિકા તાહિર હોટ બિકીની ફોટો શૂટ કરાવ્યું છે. રશિયામાં બાળપણ વિતાવ્યા બાદ, એન્ઝ્લ્લિકા તાહિર જાતિવાદનો શિકાર બની હતી. એન્ઝ્લ્લિકા તાહિર ઘણા બધા બ્યુટી કોન્ટેસ્ટ જીત્યા છે. અહીં મિસ ઈકો ઇન્ટરનેશનલ 2016 એન્ઝ્લિકા તાહિર તેના બિકીની શુટમાં ખુબ જ ગ્લેમર લૂકમાં દેખાઈ રહી છે. એન્ઝ્લ્લિકા […]

Entertainment

પાડોશી દેશમાં પ્રસિદ્ધ નામ ધરાવનાર અને તાજેતરમાં જ પાકિસ્તાની ફિલ્મમાં એન્ટ્રી કરનાર એન્ઝ્લ્લિકા તાહિર હોટ બિકીની ફોટો શૂટ કરાવ્યું છે. રશિયામાં બાળપણ વિતાવ્યા બાદ, એન્ઝ્લ્લિકા તાહિર જાતિવાદનો શિકાર બની હતી.

એન્ઝ્લ્લિકા તાહિર ઘણા બધા બ્યુટી કોન્ટેસ્ટ જીત્યા છે. અહીં મિસ ઈકો ઇન્ટરનેશનલ 2016 એન્ઝ્લિકા તાહિર તેના બિકીની શુટમાં ખુબ જ ગ્લેમર લૂકમાં દેખાઈ રહી છે.

એન્ઝ્લ્લિકા તાહિર એક સફળ મોડલ પણ છે,  જે તમામ પાકિસ્તાની ફિલ્મોમાં પણ તેના હાથ અજમાવવા માટે તૈયાર છે.

એન્ઝ્લ્લિકા તાહિરના પિતાએ યુક્રેનમાં લગ્ન કર્યા હતા. તાહિરની માતા યુક્રેનિયન છે જયારે પિતા પાકિસ્તાની છે.

મિસ પાકિસ્તાન વર્લ્ડ બનવા માટે મિશ્ર જાતિની પ્રથમ મહિલા બની હતી. એન્ઝેલિકાએ રશિયામાં બાળપણ વિતાવ્યું હતું, જ્યાં તેને જાતિવાદનો સામનો કરવો પડ્યો હતો.