Not Set/ પંચમહાલ: ગાંજાની ખેતી કરતા એક આરોપીને એસઓજીએ ઝડપ્યો

પંચમહાલ, પંચમહાલના વાઘજીપુર ગામમાંથી ગાંજો ઝડપાયો. સાથે જ એક આરોપીની ધરપકડ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. વાઘજીપૂર ગામમાં એક યુવક ગાંજાની ખેતી કરતો હતો.જેની ગોધરા એસઓજીને બાતમી મળી હતી. બાતમીના આધારે એસઓજી પોલીસે રેડ કરી હતી. રેડ દરમિયાન એસઓજીએ 43.50 લાખનો ગાંજો ઝડપી પાડ્યો હતો.ઉલ્લેખનીય છે કે આ આરોપીનું નામ પ્રતાય નાનસિંહ બારીયા હોવાનું […]

Gujarat Others Videos

પંચમહાલ,

પંચમહાલના વાઘજીપુર ગામમાંથી ગાંજો ઝડપાયો. સાથે જ એક આરોપીની ધરપકડ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. વાઘજીપૂર ગામમાં એક યુવક ગાંજાની ખેતી કરતો હતો.જેની ગોધરા એસઓજીને બાતમી મળી હતી. બાતમીના આધારે એસઓજી પોલીસે રેડ કરી હતી. રેડ દરમિયાન એસઓજીએ 43.50 લાખનો ગાંજો ઝડપી પાડ્યો હતો.ઉલ્લેખનીય છે કે આ આરોપીનું નામ પ્રતાય નાનસિંહ બારીયા હોવાનું સામે આવ્યું છે.