Not Set/ 26 પેટી દારૂના જથ્થા સાથે પોલીસ પુત્ર સહિત બે લોકોની કરી અટકાયત

પંચમહાલ, પંચમહાલમાં પોલીસના પુત્રને વિદેશી દારૂના જથ્થા સાથે આરઆર સેલે ઝડપી પાડ્યો હતો. RR સેલે વિદેશી દારૂના જથ્થા સાથે ઝડપી પાડ્યો. પોલીસ પુત્ર સહિત બે લોકોની અટકાયત કરાઇ હતી. RR સેલે 26 પેટી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો. ઉલ્લેખનીય છે કે સંદીપ ચૌહાણના પિતા સાવલીના ડેસર પોલીસ સ્ટેશનના કોન્સ્ટેબલ છે. સંદીપ ચૌહાણ માથાભારે બુટલેગર છે. RR […]

Top Stories Gujarat Others Videos

પંચમહાલ,

પંચમહાલમાં પોલીસના પુત્રને વિદેશી દારૂના જથ્થા સાથે આરઆર સેલે ઝડપી પાડ્યો હતો. RR સેલે વિદેશી દારૂના જથ્થા સાથે ઝડપી પાડ્યો. પોલીસ પુત્ર સહિત બે લોકોની અટકાયત કરાઇ હતી. RR સેલે 26 પેટી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો. ઉલ્લેખનીય છે કે સંદીપ ચૌહાણના પિતા સાવલીના ડેસર પોલીસ સ્ટેશનના કોન્સ્ટેબલ છે. સંદીપ ચૌહાણ માથાભારે બુટલેગર છે. RR સેલની કામગીરીને લઇ સ્થાનિક પોલીસ સામે સવાલો ઉઠ્યા છે.