મંતવ્ય ન્યૂઝ બ્રેકિંગ – સમાચાર ટુ ધ પોઇન્ટ…
- ફરી ગુંજ્યો ગુજરાતમાં દીપડાનો આતંક
- અરવલ્લી બાયડના ગાબટમાં દીપડાનો આતંક
- ઘર પાછળ ઉભેલા યુવક પર દીપડાનો હુમલો
- યુવકે વળતો પ્રહાર કરી દીપડાને ધક્કો મારી ભગાડ્યો
- દીપડાનું ગળું પકડી યુવકે પોતાનો જીવ બચાવ્યો
- દીપડાના પંજાના હુમલાથી યુવક ઘાયલ
- ઘટના મામલે વન વિભાગ ઘોર નિંદ્રામાં
મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –
દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…