Surat News/ સુરતના વરેલીમાં પરણિતાએ ગળે ફાંસો ખાઈને આપઘાત કર્યો

દરવાજો અંદરથી બંધ હોવાથી પતિને દરવાજો તોડવાની ફરજ પડી હતી

Top Stories Gujarat Surat

Surat News : સુરતના વરેલીમાં એક પરિણીતાએ ગળાફાંસો ખાઈને આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ છે. પ્રાથમિક તપાસમાં પરિણીતાએ કોઈ અગમ્ય કારણસર જીવન ટૂંકાવ્યું હોવાનું બહાર આવ્યું છે. આ બનાવની વિગત મુજબ 19 વર્ષીય પરિણીતાએ પોતાના રૂમમાં ગળાફાંસો ખાઈ લીધો હતો. બીજીતરફ રૂમની બારી ખુલ્લી હોવાથી સ્થાનિકોએ અંદરનું દ્રશ્ય જોઈને તેના પતિને આ અંગે જાણ કરી હતી. જોકે દરવાજો અંદરથી બંધ હોવાથી પતિને દરવાજો તોડવાની ફરજ પડી હતી. બાદમાં અંદર જોઈને જોું તો પતિનીએ ગળાફાંસો ખાઈને આપઘાત કર્યો હોવાનું જણાયું હતું.

આ અંગે મૃતકના પતિએ કડોદરા પોલીસને જાણ કરી હતી. પોલીસને જાણ કરાતા કડોદરા પોલીસ ઘટનાસ્થળે દોડી આવી હતી. બાદમાં પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો હતો. પરિણીતાએ અગમ્ય કારણસર અંતિમ પગલું ભરતા અનેક રહ્સ્ય ઘેરાયા છે. આ અંગે પોલીસ વધુ તપાસ કરી રહી છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: નવરાત્રિમાં માતા દુર્ગાના આર્શીવાદ મેળવવા 9 દિવસ આ રંગોના ફૂલો અર્પણ કરો, થશે વિશેષ કૃપા

આ પણ વાંચો: અમિત શાહ બે દિવસ ગુજરાતની મુલાકાતે, નવી પોલીસ કમિશ્નર કચેરીનું ઉદ્ધાટન તેમજ નવરાત્રિનો શુભારંભ કરાવશે

આ પણ વાંચો: નવરાત્રિમાં છુટોછવાયો વરસાદ રહેવાની સંભાવના