આજનું રાશિફળ/ આ રાશિના જાતકને તબિયતમાં ખાસ ધ્યાન રાખવું, જાણો તમારું આજનું રાશિભવિષ્ય…

જાણો 14 જૂન 2024નું રાશિ ભવિષ્ય જાણો શું કહે છે તમારું આજનું રાશિભવિષ્ય…

Top Stories Rashifal Dharma & Bhakti
Image 2024 06 13T110451.562 1 આ રાશિના જાતકને તબિયતમાં ખાસ ધ્યાન રાખવું, જાણો તમારું આજનું રાશિભવિષ્ય…

દૈનિક રાશીભવિષ્ય

કિશન મહારાજ ( જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર)— (મો.) (9898766370,6354516412)

શિવધારા જ્યોતિષ

આજનું પંચાંગ:

  • તારીખ :- ૧૪-૦૬-૨૦૨૪, શુક્રવાર
  • તિથી :-     વિ. સં. ૨૦૮૦ /  જેઠ સુદ આઠમ
  • રાશી :-    કન્યા         (પ,ઠ, ણ)
  • નક્ષત્ર :-   ઉત્તરફાલ્ગુની   (સવારે ૦૮:૧૪ સુધી. જૂન-૧૫)
  • યોગ :-    સિધ્ધ            (સાંજે ૦૭:૦૮ સુધી.)
  • કરણ :-    વિષ્ટિ             (સવારે ૧૦:૪૯ સુધી.)
  • વિંછુડો કે પંચક :-
  • પંચક આજે નથી.
  • વિંછુડો આજે નથી.
  • સૂર્ય રાશી         Ø   ચંદ્ર રાશી
  • વૃષભ                     ü  કન્યા
  • સૂર્યોદય :- Ø સૂર્યાસ્ત   :-

ü સવારે ૦૫.૫૩ કલાકે                            ü સાંજે ૦૭.૨૬ કલાકે.

  • ચંદ્રોદય Ø ચંદ્રાસ્ત

ü૧૨:૪૪ પી.એમ,                                   ü૦૧:૧૦ એ.એમ.

  • અભિજિત મૂહર્ત :- Ø રાહુકાળ

üસવારે ૧૨:૧૨ થી બપોર ૦૧:૦૬ સુધી.       ü સવારે ૧૦.૫૮ થી બપોરે ૧૨.૩૯ સુધી.

  • વ્રત અને તહેવાર / દિન વિશેષ :
  • લક્ષ્મી માતાજીની પૂજા કરવી.
  • આઠમની સમાપ્તિ :        સવારે ૧૨:૫૪ સુધી. જૂન-૧૫

 

તારીખ   :-    ૧૪-૦૬-૨૦૨૪, શુક્રવાર / જેઠ સુદ આઠમના ચોઘડિયા

દિવસના ચોઘડિયા
ચોઘડિયું સમય
લાભ ૦૭:૩૫ થી ૦૯:૧૬
અમૃત ૦૯:૧૬ થી ૧૦:૫૮
શુભ ૧૨:૩૯ થી ૦૨.૨૧

 

રાત્રીના ચોઘડિયા
ચોઘડિયું સમય
લાભ ૧૦:૦૩ થી ૧૧:૨૧
  • મેષ (અ, લ , ઈ) :-
  • બલીનો બકરો ન બનશો.
  • ધન લાભ થાય.
  • મહેનત કરવાની જરૂર છે.
  • મનમાં કોઈ શંકા થાય.
  • શુભ કલર – વાદળી
  • શુભ નંબર – ૫

 

  • વૃષભ (બ, વ, ઉ) :-
  • વચન આપતાં પહેલા વિચારજો.
  • ખોટું સાહસ ન કરવું.
  • ખર્ચમાં વધારો થાય.
  • બાળકો તરફથી ફાયદો થાય.
  • શુભ કલર – પીળો
  • શુભ નંબર – ૬

 

  • મિથુન (ક, છ, ઘ) :-
  • કોઈની લાગણી ને ઠેશ ન પહોંચાડશો.
  • બચાવેલું ધન કામમાં આવે.
  • કોઈની જોડે મતભેદ ન કરવો.
  • કોઈની જોડે અણગમો થાય.
  • શુભ કલર – જાંબલી
  • શુભ નંબર – ૪

 

  • કર્ક (ડ , હ) :-
  • નવી તક ઉભી થાય.
  • અન્ય પર ખર્ચ કરવાનું ટાળો.
  • ઘરમાં નાના મોટા ફેરફાર થાય.
  • કોઈ જવાબદારી મળે.
  • શુભ કલર – લીલો
  • શુભ નંબર – ૨

 

  • સિંહ (મ , ટ) :-
  • તબિયતમાં ખાસ ધ્યાન રાખવું.
  • ભૂતકાળની વ્યક્તિથી સંપર્ક થાય.
  • દિવસ યાદગાર બને.
  • તમારા વતનની યાદ આવે.
  • શુભ કલર – ભૂરો
  • શુભ નંબર – ૧

 

  • કન્યા (પ , ઠ, ણ) :-
  • વડીલોની સલાહ લઈને કાર્ય કરવું.
  • પ્રેમમાં નવો વળાંક આવે.
  • નાની મોટી મુશ્કેલીનો સામનો કરવો પડે.
  • ગુસ્સા પર કાબૂ રાખવો.
  • શુભ કલર – ગુલાબી
  • શુભ નંબર – ૫

 

  • તુલા (ર , ત) :-
  • પત્ની તરફથી ફાયદો જણાય.
  • ખોટું બોલવાનું ટાળવું.
  • ખર્ચાળ સાહસ થાય.
  • દિવસ ઉત્તમ જણાય.
  • શુભ કલર – ભૂરો
  • શુભ નંબર – ૮

 

  • વૃશ્વિક (ન, ય) :-
  • ભૂતકાળના રોકાણથી આવક વધે.
  • હિંમત હારવી નહિ.
  • નવા ગુરુ બનાવની ફરજ આવે.
  • ખોટી શંકા ન કરવી.
  • શુભ કલર – આસમાની
  • શુભ નંબર – ૯

 

  • ધન (ભ, ધ, ફ, ઢ) :-
  • મિત્ર તરફથી પ્રશંશા થાય.
  • ઘરના માટે વસ્તુ આવે.
  • કપટ ન થાય તેનું ધ્યાન રાખવું.
  • જટિલતા છોડવી.
  • શુભ કલર – સોનેરી
  • શુભ નંબર – ૬

 

  • મકર (ખ, જ) :-
  • ગુલાબના ફૂલની જેમ પ્રેમ ખીલે.
  • બોલવામાં વિવેક રાખવો.
  • વેપારમાં નવા માર્ગ મળે.
  • મુશ્કેલીથી બહાર અવાય.
  • શુભ કલર – પીળો
  • શુભ નંબર – ૫

 

  • કુંભ (ગ, શ, સ, ષ) :-
  • પ્રેમમાં નિષ્ફ્ળતા મળે.
  • દિવસ ઠીક ઠાક જાય..
  • નવી પ્રવૃત્તિ થાય.
  • ચાંચળતા છોડી દેવી.
  • શુભ કલર – પોપટી
  • શુભ નંબર – ૭

 

  • મીન (દ, ચ, ઝ, થ) :-
  • દબાણ વધે.
  • બાહ્ય કાર્ય ઉકેલાય.
  • નવી શરૂઆત થાય.
  • જીવનમાં કાઈંક નવું સારું થાય.
  • શુભ કલર – નારંગી
  • શુભ નંબર – ૨

whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: શનિની સાડાસાતીનું કયું ચરણ સૌથી કષ્ટદાયી હોય છે?

આ પણ વાંચો: ધ્યાન થી સમાધિ તરફ ત્યારે જ જવાય જ્યારે આપણે…

આ પણ વાંચો: ગંગા દશેરાએ 100 વર્ષ બાદ બની રહ્યો છે ખાસ યોગ