Ahmedabad News/ અમદાવાદના વિવિધ વિસ્તારોમાંથી દેશી દારૂની ભઠ્ઠી, ઈંગ્લિશ દારૂ અને જુગાર રમતા શખ્સો ઝડપાયા

અમદાવાદના સરદારનગર, નરોડા અને દરિયાપુર વિસ્તારમાંથી ક્રાઈમ બ્રાંચે દેશી દારૂ, વોશનો જથ્થો, ઈંગ્લિશ દારૂ અને જુગાર રમતા શખ્સો ઝડપ્યા

Top Stories Ahmedabad Gujarat

Ahmedabad News : અમદાવાદના સરદારનગર, નરોડા અને દરિયાપુર વિસ્તારમાંથી ક્રાઈમ બ્રાંચે દેશી દારૂ, વોશનો જથ્થો, ઈંગ્લિશ દારૂ અને જુગાર રમતા શખ્સો ઝડપ્યા હતા.જેમાં સરદારનગર પોલીસે 100 લિટર દેશી દારૂ, 1600 લિટર વોશ વગેરે મળીને રૂ.60,000 નો મુદ્દામાલ કબજે કર્યો હતો. જેમાં પોલીસે દિપીકા એ.નેતલેકરની ધરપકડ કરી હતી.

અન્ય બનાવમાં દરિયાપુર પોલીસે સટ્ટો રમતા અનવરઅલી એચ. ડોસાણી, સાજીદ ઉર્ફે મલીક મોહમ્મદ યાકુબ અને અનવરહુસેન આર.શેખની ધરપકડ કરી હતી. તેમની પાસેતી પોલીસે રૂ.3,140 રોકડા કબજે કર્યા હતા. તે સિવાય ક્રાઈમ બ્રાંચે નરોડાથી રણધીરકુમાર અમરનાથ ઝાની ધરપકડ કરીને રૂ. રૂ.1,40,084 નો વિદેશી દારૂ કબજે કર્યો હતો.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:1 એપ્રિલથી કેનેડામાં લઘુત્તમ વેતન વધારીને $17.30 કરાયું, ભારતીય ઇમિગ્રન્ટ્સને ફાયદો થશે

આ પણ વાંચો:કેનેડામાં PR ધરાવતા બે ભારતીયોએ કેમ પરત ફરવાનો નિર્ણય લીધો…

આ પણ વાંચો:ભારતીય મૂળની રૂબી ધલ્લા પણ કેનેડા PMની રેસમાં ઉતરી, જાણો કેટલા નેતાઓ ચૂંટણી લડી રહ્યા છે