ભારતની રાજધાની દિલ્હીમાં નાગરીકો પ્રદૂષણથી પીડાઈ રહ્યા છે. એક તરફ દેશનું નેતૃત્વ કરતા વડાપ્રધાન મોદીથી લઈને પાર્લામેન્ટ્રી બોર્ડનું જ્યાં સ્થાન રહેલું છે તે જ શહેરમાં પ્રદૂષણથી લોકો હેરાન થઈ રહ્યા છે. એક તરફ સરકાર પ્રદૂષણ મુક્ત ભારતની વાતો કરે છે અને ભારતની રાજધાની દિલ્હીમાં પ્રદૂષણનો મારો જોવા મળી રહ્યો છે. પ્રદૂષણને કારણે સ્થાનિકો રોગનો ભોગ બની રહ્યા છે વધતા જતા પ્રદૂષણને કારણે નવી નવી બીમોરીઓ ઉદભવી રહી છે. પ્રજાની પરેશાનીને લઈને જવાબદાર કોણ એ એક યક્ષ પ્રશ્ન છે.
Not Set/
રાજધાની દિલ્હીમાં લોકો પ્રદૂષણથી પરેશાન
ભારતની રાજધાની દિલ્હીમાં નાગરીકો પ્રદૂષણથી પીડાઈ રહ્યા છે. એક તરફ દેશનું નેતૃત્વ કરતા વડાપ્રધાન મોદીથી લઈને પાર્લામેન્ટ્રી બોર્ડનું જ્યાં સ્થાન રહેલું છે તે જ શહેરમાં પ્રદૂષણથી લોકો હેરાન થઈ રહ્યા છે. એક તરફ સરકાર પ્રદૂષણ મુક્ત ભારતની વાતો કરે છે અને ભારતની રાજધાની દિલ્હીમાં પ્રદૂષણનો મારો જોવા મળી રહ્યો છે. પ્રદૂષણને કારણે સ્થાનિકો રોગનો ભોગ […]
