દૈનિક રાશીભવિષ્ય
કિશન મહારાજ ( જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર)— (મો.) (9898766370,6354516412)
શિવધારા જ્યોતિષ
આજનું પંચાંગ:
- તારીખ :- ૨૨-૦૯-૨૦૨૪, રવિવાર
- તિથી :- વિ. સં. ૨૦૮૦ / ભાદરવા વદ પાંચમ
- રાશી :- વૃષભ (બ,વ,ઉ)
- નક્ષત્ર :- કૃતિકા (રાત્રે ૧૧:૦૩ સુધી.)
- યોગ :- હર્ષણ (સવારે ૦૮:૧૮ સુધી.)
- કરણ :- તૈતીલ (બપોરે ૦૩:૪૧ સુધી.)
- વિંછુડો કે પંચક :-
- પંચક આજે નથી.
- વિંછુડો આજે નથી.
- સૂર્ય રાશી Ø ચંદ્ર રાશી
- કન્યા ü વૃષભ
- સૂર્યોદય :- Ø સૂર્યાસ્ત :-
ü ૦૬.૨૮ એ.એમ ü ૦૬.૩૫ પી.એમ.
- ચંદ્રોદય Ø ચંદ્રાસ્ત
- ૦૯:૪૮ પી.એમ. ü ૧૦:૪૯ એ.એમ
- અભિજિત મૂહર્ત :- Ø રાહુકાળ
ü બપોરે ૧૨:૦૭ થી બપોરે ૧૨:૫૬ સુધી. ü સાંજે ૦૫.૦૪ થી ૦૬.૩૫ સુધી.
- વ્રત અને તહેવાર / દિન વિશેષ :
Ø આજે છઠું શ્રાધ્ધ છે.· પાંચમની સમાપ્તિ : બપોરે ૦૩:૪૨ સુધી.·
- તારીખ :- ૨૨-૦૯-૨૦૨૪, રવિવાર / ભાદરવા વદ પાંચમના ચોઘડિયા
| દિવસના ચોઘડિયા | |
| ચોઘડિયું | સમય |
| લાભ | ૦૯:૩૦ થી ૧૧:૦૧ |
| અમૃત | ૧૧:૦૧ થી ૧૨:૩૧ |
| શુભ | ૦૨:૦૨ થી ૦૩.૩૩ |
| રાત્રીના ચોઘડિયા | |
| ચોઘડિયું | સમય |
| શુભ | ૦૬:૩૫ થી ૦૮:૦૪ |
| અમૃત | ૦૮:૦૪ થી ૦૯:૩૩ |
- મેષ (અ, લ , ઈ) :-
- મૂડ બદલાયા કરે.
- શ્વાસની તકલીફ- ડાયાબીટીસ વાળાને સાચવવું.
- ભાઈ-બહેનથી લાભ થાય.
- લધુ ઉદ્યોગોવાળાને ફાયદો થાય.
- શુભ કલર – નારંગી
- શુભ નંબર – ૮
- વૃષભ (બ, વ, ઉ) :-
- પરિવાર સાથે દિવસ આનંદમય જાય.
- ભક્તિમાં દિવસ પસાર થાય.
- પ્રવાસના યોગ બને.
- કોઈ નવી વસ્તુ મળે.
- શુભ કલર – પીળો
- શુભ નંબર – ૭
- મિથુન (ક, છ, ઘ) :-
- સામાજિક તથા ધાર્મિક કાર્ય થાય.
- કોઈની ઈર્ષા કરવી નહિ.
- પરિવારજનોની તબિયત સાચવવી.
- અજાણ્યા વ્યક્તિના સંપર્કમાં આવવું નહિ.
- શુભ કલર – વાદળી
- શુભ નંબર – ૮
- કર્ક (ડ , હ) :-
- કોઈ પર જલ્દી વિશ્વાસ મૂકવો નહિ.
- મોસાળ પક્ષથી લાભ થાય.
- ચહેરા પર સ્મિત રહે.
- પૈસાની બચત કરતા શીખો.
- શુભ કલર – લીલો
- શુભ નંબર – ૬
- સિંહ (મ , ટ) :-
- નિર્ણય લેતા પહેલા વિચારવું.
- ઓચિંતો ખર્ચ થાય.
- ધ્યાન કરવાથી ફાયદો થાય.
- પરિવાર જોડે દિવસ પસાર થાય.
- શુભ કલર – સફેદ
- શુભ નંબર – ૯
- કન્યા (પ , ઠ, ણ) :-
- મિત્રો સાથે દિવસ આનંદમય જાય.
- મનથી મલકતાં રહો.
- બાળકોથી ફાયદો થાય.
- નવા સંકેત મળે.
- શુભ કલર – લીલો
- શુભ નંબર – ૬
- તુલા (ર , ત) :-
- મહેનતથી સફળતા મળે.
- મોટી યોજના પૂર્ણ થાય.
- આંખની સમસ્યા રહે.
- માતા – પિતાથી લાભ રહે.
- શુભ કલર – સફેદ
- શુભ નંબર – ૧
- વૃશ્વિક (ન, ય) :-
- કોઈ સારા સમાચાર મળે.
- લોભ ન કરવો.
- પરિવારની તબિયત સાચવવી.
- પ્રેમમાં વિવાદ ન કરવો.
- શુભ કલર – લાલ
- શુભ નંબર – ૪
- ધન (ભ, ધ, ફ, ઢ) :-
- ઘરમાં કોઈ માંગલિક કાર્ય થાય.
- વેપાર-ધંધો આગળ વધે.
- ખોટી ચિંતા ન કરવી.
- મહિલાઓથી ફાયદો થાય.
- શુભ કલર – પીળો
- શુભ નંબર – ૭
- મકર (ખ, જ) :-
- મહત્વના કામમાં ઉતાવળ કરવી નહિ.
- લોભ-લાલચમાં ન આવવું.
- છુપા શત્રુથી સાવધાન રહો.
- ધાર્મિક સ્થળની મુલાકાત થાય.
- શુભ કલર – સફેદ
- શુભ નંબર – ૪
- કુંભ (ગ, શ, સ, ષ) :-
- આર્થીક ખર્ચ રહ્યા કરે.
- ઉધાર આપવું કે લેવું નહિ.
- પરિવાર તરફથી સુખ – શાંતિ રહે.
- પ્રેમનો સ્વીકાર થાય.
- શુભ કલર – પોપટી
- શુભ નંબર – ૭
- મીન (દ, ચ, ઝ, થ) :-
- સમાજમાં તમારું સન્માન થાય.
- નિસ્વાર્થ ભાવે સેવા થાય.
- સાસરા પક્ષથી ફાયદો થાય.
- ખાવા-પીવામાં ધ્યાન રાખવું.
- શુભ કલર – લાલ
- શુભ નંબર – ૨
આ પણ વાંચો:પિતૃપક્ષમાં શ્રાદ્ધ અને તર્પણ શા માટે જરૂરી છે?
આ પણ વાંચો:પિતૃ પક્ષમાં સૂર્યની જેમ ચમકશે આ 3 રાશિઓનું ભાગ્ય
આ પણ વાંચો:પિતૃ પક્ષમાં આ વસ્તુઓની ખરીદીથી દરિદ્રતા વધશે, જાણો
