આજનું રાશિભવિષ્ય/ આ રાશિના લોકોને વિદ્યાભ્યાસમાં ફાયદો થાય, જાણો તમારું આજનું રાશિભવિષ્ય…

જાણો 15 જુલાઈ 2024નું રાશિ ભવિષ્ય જાણો શું કહે છે તમારું આજનું રાશિભવિષ્ય…

Top Stories Rashifal Dharma & Bhakti

 દૈનિક રાશીભવિષ્ય

કિશન મહારાજ ( જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર)— (મો.) (9898766370,6354516412)

શિવધારા જ્યોતિષ

આજનું પંચાંગ:

  • તારીખ :- ૧૫-૦૭-૨૦૨૪, સોમવાર
  • તિથી :-     વિ. સં. ૨૦૮૦ / અષાઢ સુદ નોમ
  • રાશી :-   તુલા   (ર,ત)
  • નક્ષત્ર :-    સ્વાતિ                    (સવારે ૧૨:૩૦ સુધી. જુલાઈ-૧૬)
  • યોગ :-    સિધ્ધ            (સવારે ૦૭:૦૦ સુધી.)
  • કરણ :-    બાલવ                    (સવારે ૦૬:૨૭ સુધી.)
  • વિંછુડો કે પંચક :-
  • પંચક આજે નથી.
  • વિંછુડો આજે નથી
  • સૂર્ય રાશી Ø   ચંદ્ર રાશી
  • મિથુન ü તુલા
  • સૂર્યોદય :- Ø સૂર્યાસ્ત   :-

ü  ૦૬.૦૩ એ.એમ                                  ü ૦૭.૨૭ પી.એમ.

  • ચંદ્રોદય Ø ચંદ્રાસ્ત
  • ૦૧.૫૭ પી.એમ.                    ü ૦૧:૧૩ એ.એમ.
  • અભિજિત મૂહર્ત :- Ø રાહુકાળ

ü બપોરે ૧૨:૧૮ થી બપોરે ૦૧:૧૨ સુધી.      ü સવારે ૦૭.૪૩ થી ૦૯.૨૪ સુધી.

  • વ્રત અને તહેવાર / દિન વિશેષ :

Ø  ·        નોમની સમાપ્તિ      :   સાંજે ૦૭:૨૧ સુધી. 

  • તારીખ :-        ૧૫-૦૭-૨૦૨૪, સોમવાર /  અષાઢ સુદ નોમના  ચોઘડિયા
દિવસના ચોઘડિયા
ચોઘડિયું સમય
અમૃત  ૦૬:૦૩ થી ૦૭:૪૩
શુભ ૦૯:૨૪ થી ૧૧:૦૪
લાભ ૦૪:૦૬ થી ૦૫.૪૭
અમૃત ૦૫:૪૭ થી  ૦૭:૨૭

 

રાત્રીના ચોઘડિયા
ચોઘડિયું સમય
લાભ  ૧૧:૨૬ થી ૧૨:૪૫

 

  • મેષ (અ, લ , ઈ) :-
  • વિદ્યાર્થીને લાભ થાય.
  • આંખની સમસ્યા રહે.
  • બહુ દોડધામના કરવી
  • લોકો જોડે ચંચુપાત ન કરવી.
  • શુભ કલર – નારંગી
  • શુભ નંબર – ૩

 

  • વૃષભ (બ, વ, ઉ) :-
  • નાની વાતનો પહાડ ન બનાવવો.
  • વડીલોના આશીર્વાદ લેવા.
  • નવા વિચારો આવે.
  • મનને શાંતિ મળે.
  • શુભ કલર – ચોકલેટી
  • શુભ નંબર – ૬

 

  • મિથુન (ક, છ, ઘ) :-
  • શરીર પ્રફુલ્લિત રહે.
  • વડીલો તરફથી લાભ થાય.
  • ક્રોધને નિયંત્રણમાં રાખો.
  • પ્રવાસના યોગ બને.
  • શુભ કલર – જાંબલી
  • શુભ નંબર – ૯

 

  • કર્ક (ડ , હ) :-
  • બહારની મજા માણો.
  • સૂર્યપ્રકાશ શરીરને આપવો.
  • અનુભવો યાદ કરો.
  • કોઈ તમારી રાહ જુએ.
  • શુભ કલર – વાયોલેટ
  • શુભ નંબર – ૨

 

  • સિંહ (મ , ટ) :-
  • નાની વાત મોટી ન કરવી.
  • ગરીબને દાન કરવું.
  • લોકો તમારા તરફ આકર્ષાય.
  • સ્વતંત્રતા છીનવાય.
  • શુભ કલર – ગોલ્ડન
  • શુભ નંબર – ૮

 

  • કન્યા (પ , ઠ, ણ) :-
  • વિવેકી બનવાની જરૂર છે.
  • અપેક્ષા કરતા વધુ મળે.
  • વાણીમાં પરિવર્તન આવે.
  • જે થાય તે તમારા માટે સારું છે.
  • શુભ કલર – ગુલાબી
  • શુભ નંબર – ૫

 

  • તુલા (ર , ત) :-
  • ખોટી શંકા ન કરવી.
  • મતભેદ ન કરવો.
  • સમયનો બગાડ થાય.
  • આરામ કરવાની તક ન મળે.
  • શુભ કલર – બદામી
  • શુભ નંબર – ૮

 

  • વૃશ્વિક (ન, ય) :-
  • ભાગ્ય સાથ આપે.
  • વાતાવરણમાં ગરમાવો રહે.
  • સ્વ કેન્દ્રીકરણ અપનાવો.
  • કોઈ મૂલ્યવાન વસ્તુ મળે.
  • શુભ કલર – નીલમ
  • શુભ નંબર – ૪

 

  • ધન (ભ, ધ, ફ, ઢ) :-
  • ઓચિંતું કોઈ મળી જાય.
  • મહત્વના મુદ્દા પર વાત થાય..
  • પીળી વસ્તુ રાખવાથી ફાયદો થાય.
  • કીમતી વસ્તુનું ધ્યાન રાખવું.
  • શુભ કલર –સોનેરી
  • શુભ નંબર – ૧

 

  • મકર (ખ, જ) :-
  • તમારા બધા કામ પૂરા થાય.
  • પૈસાની અછત સર્જાય.
  • આનંદમય દિવસ જાય.
  • બાળકો ની યાદ આવે.
  • શુભ કલર – કોફી
  • શુભ નંબર – ૭

 

  • કુંભ (ગ, શ, સ, ષ) :
  • બહાર જમવાનું ટાળો.
  • ન બોલવામાં નવ ગુણ છે.
  • મિત્રતા પ્રેમમાં રૂપાંતરિત થાય.
  • સ્વભાવ શંકાશીલ બને.
  • શુભ કલર-ગ્રે
  • શુભ નંબર- ૫

 

  • મીન (દ, ચ, ઝ, થ) :-
  • વેપારમાં ફાયદો થાય.
  • વડીલોનું માર્ગદર્શન લેવું.
  • લોકોની વાત ગળે ઉતરે.
  • લાગણી પર નિયંત્રણ રાખવું.
  • શુભ કલર – ચાંદી
  • શુભ નંબર – ૮

whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:શાસ્ત્રો મુજબ મહિલાઓ શા કારણે બીમાર રહે છે….

આ પણ વાંચો:ગ્રહ-નક્ષત્ર અનુસાર ચોમાસામાં વૃક્ષો વાવી જીવનને સમૃદ્ધ બનાવો

આ પણ વાંચો:સ્વપ્નમાં ભગવાનને જોવાનો શું અર્થ હોય છે….