દૈનિક રાશીભવિષ્ય
કિશન મહારાજ ( જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર)— (મો.) (9898766370,6354516412)
શિવધારા જ્યોતિષ
આજનું પંચાંગ:
- તારીખ :- ૦૭-૦૮-૨૦૨૪, બુધવાર
- તિથી :- વિ. સં. ૨૦૮૦ / શ્રાવણ સુદ ત્રીજ
- રાશી :- સિંહ (મ,ટ)
- નક્ષત્ર :- પૂર્વ ફાલ્ગુની (રાત્રે ૦૮:૩૧ સુધી.)
- યોગ :- પરિઘ (સવારે ૧૧:૪૨ સુધી.)
- કરણ :- તૈતીલ (સવારે ૦૮:૫૮ સુધી.)
- વિંછુડો કે પંચક :-
- પંચક આજે નથી.
- વિંછુડો આજે નથી.
- સૂર્ય રાશી Ø ચંદ્ર રાશી
- કર્ક ü સિંહ (સવારે ૦૩:૧૫ સુધી, ઓગસ્ટ-૦૮)
- સૂર્યોદય :- Ø સૂર્યાસ્ત :-
ü ૦૬.૧૨ એ.એમ ü ૦૭.૧૭ પી.એમ.
- ચંદ્રોદય Ø ચંદ્રાસ્ત
- ૦૮:૨૯ એ.એમ. ü ૦૯:૧૦ પી.એમ
- અભિજિત મૂહર્ત :- Ø રાહુકાળ
üનથી. ü બપોરે ૧૨.૪૫ થી ૦૨:૨૬ સુધી
- વ્રત અને તહેવાર / દિન વિશેષ :
ઓમ ગં ગણપતે નમ: મંત્રનો જાપ કરવો.· ત્રીજ ની સમાપ્તિ: રાત્રે ૧૦:૦૬ સુધી. ·
- તારીખ :- ૦૭-૦૮-૨૦૨૪, બુધવાર/ શ્રાવણ સુદ ત્રીજના ચોઘડિયા
| દિવસના ચોઘડિયા | |
| ચોઘડિયું | સમય |
| લાભ | ૦૬:૧૨ થી ૦૭:૫૦ |
| અમૃત | ૦૭:૫૦ થી ૦૯:૨૮ |
| શુભ | ૧૧:૦૭ થી ૧૨.૪૫ |
| લાભ | ૦૫:૩૯ થી ૦૭:૧૭ |
| રાત્રીના ચોઘડિયા | |
| ચોઘડિયું | સમય |
| શુભ | ૦૮:૩૯ થી ૧૦:૦૧ |
| અમૃત | ૧૦:૦૧ થી ૧૧:૨૩ |
- મેષ (અ, લ , ઈ) :-
- તમારા કાર્ય પરિપૂર્ણ થાય.
- નાણાનો નવો સ્ત્રોત મળે.
- મિત્ર સાથે સંબંધ ન બગડે તેનું ધ્યાન રાખવું.
- ગળા નો પ્રોબ્લેમ રહે.
- શુભ કલર – કેસરી
- શુભ નંબર – ૭
- વૃષભ (બ, વ, ઉ) :-
- સ્વાસ્થ્યમાં સુધારો જણાય.
- સપના મોટા જોવાય.
- લગ્ન જીવનમાં મીઠાશ આવે.
- ધાર્મિક સ્થળની મુલાકાત થાય.
- શુભ કલર – પોપટી
- શુભ નંબર – ૬
- મિથુન (ક, છ, ઘ) :-
- કોઈ યોજના સફળ થાય.
- માથામાં દુખાવો રહે.
- મિત્ર સાથે દિવસ આનંદમય જાય.
- ધીરજ રાખવી.
- શુભ કલર – ક્રીમ
- શુભ નંબર – ૧
- કર્ક (ડ, હ) :-
- વધુ પડતી ચિંતા માનસિક ખલેલ પહોંચાડે.
- ભગવાનની ભક્તિ થાય.
- વાણી અને વર્તનમાં પ્રભુતા આવે.
- કોઈ જાદુ થાય તેવો અનુભવ થાય.
- શુભ કલર – જાંબલી
- શુભ નંબર – ૪
- સિંહ (મ, ટ) :-
- ઉધાર કોઈની પાસેથી લેવું નહીં.
- કામમાં પ્રગતિ થાય.
- પ્રવાસ વધારે થાય.
- જીવનસાથી જોડે મતભેદ થાય.
- શુભ કલર – પીળો
- શુભ નંબર – ૫
- કન્યા (પ, ઠ, ણ) :-
- શેરબજારમાં ફાયદો જણાય.
- ફોનનો ઉપયોગ વધારે થાય.
- અતિથિ આવી શકે તેમ છે.
- આળસ વધારે રહે.
- શુભ કલર – લીલો
- શુભ નંબર – ૮
- તુલા (ર, ત) :-
- પરિવારના સભ્યોની કાળજી લેવી.
- બહાર જતા પહેલા ચાંદલો કરવો.
- અદભૂત શક્તિનો અનુભવ થાય.
- કોઈની જોડે મતભેદ ન થાય તેનું ધ્યાન રાખવું.
- શુભ કલર – વાદળી
- શુભ નંબર – ૯
- વૃશ્વિક (ન, ય) :-
- મન હળવું થાય.
- બાળકો પાસેથી સારા સમાચાર મળે.
- જીવનસાથી જોડે દિવસ સારો જાય
- માથા પર ભાર ઓછો થાય.
- શુભ કલર – સફેદ
- શુભ નંબર – ૨
- ધન (ભ, ધ, ફ, ઢ) :-
- ધન સમજી વિચારીને વાપરો.
- નાની વાતોની મોટી અસર થાય.
- કોઈ ચોક્કસ નિર્ણય લેવાય.
- કોઈની જોડે મતભેદ ન કરવો.
- શુભ કલર –લાલ
- શુભ નંબર – ૭
- મકર (ખ, જ) :-
- ચોક્કસ કોઈ નિર્ણય લેવાય.
- વિદેશમાં રહેતા લોકો તરફથી લાભ થાય.
- વેપારમાં ફાયદો થાય.
- વધારે હવામાં ઉડવું નહિ.
- શુભ કલર – ભૂરો
- શુભ નંબર – ૩
- કુંભ (ગ, શ, સ, ષ) :-
- કામનું દબાણ બેચેન કરે.
- પૈસાનો વ્યહવાર ઓછો રાખવો.
- કોઈ નવું સાહસ થાય.
- વિચારોમાં જાગૃતતા આવે.
- શુભ કલર – સફેદ
- શુભ નંબર – ૪
- મીન (દ, ચ, ઝ, થ):-
- ગેરસમજ દૂર થાય.
- સંબંધમાં મીઠાશ આવે.
- માતા-પિતાના આશીર્વાદથી ફાયદો થાય.
- મગજ પર કાબૂ રાખવો.
- શુભ કલર – સોનેરી
- શુભ નંબર – ૯
આ પણ વાંચો:શનિનું ગુરૂનાં નક્ષત્રમાં ભ્રમણ કોને લાભ કરાવશે
આ પણ વાંચો:ગણપતિ બાપ્પાના સ્વરૂપમાં છૂપાયા છે ગહન રહસ્યો, આ અંગો આપે છે ખાસ સંકેત
આ પણ વાંચો:રુદ્રાભિષેકનું મહત્વ: ભગવાન શિવને રૂદ્રાભિષેક કેવી રીતે કરવામાં આવે છે? જાણો બધું જ…
