દૈનિક રાશીભવિષ્ય
કિશન મહારાજ ( જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર)— (મો.) (9898766370,6354516412)
શિવધારા જ્યોતિષ
આજનું પંચાંગ: આજે 10 સપ્ટેમ્બર ભાદરવા સુદ સાતમ મંગળવાર છે. ચંદ્ર વૃશ્ચિક રાશિમાં છે. સૂર્ય રાશિ સિંહ છે. અનુરાધા નક્ષત્ર બેઠું છે. સવારે 6.24 કલાકે સૂર્યોદય થશે. સૂર્યાસ્ત 6.47 કલાકે થશે. આજે વિંછુડો નથી.
- વ્રત અને તહેવાર / દિન વિશેષ :
· હનુમાનના જમણા ખભા પર સિંદૂરનું તિલક કરો.· સાતમની સમાપ્તિ રાત્રે ૧૧:૧૩ સુધી.
- તારીખ :- ૧૦-૦૯-૨૦૨૪, મંગળવાર / ભાદરવા સુદ સાતમના ચોઘડિયા
|
દિવસના ચોઘડિયા |
|
| ચોઘડિયું | સમય |
| લાભ | ૧૧:૦૩ થી ૧૨:૩૫ |
| અમૃત | ૧૨:૩૫ થી ૦૨:૦૯ |
| શુભ | ૦૩:૪૧ થી ૦૫:૧૪ |
| રાત્રીના ચોઘડિયા | |
| ચોઘડિયું | સમય |
| લાભ | ૦૮:૧૫ થી ૦૯:૪૧ |
| શુભ | ૧૧:૧૦ થી ૧૨:૩૬ |
- મેષ (અ, લ , ઈ) :-
- પ્રતિસ્પર્ધામાં વિજય થશે.
- આર્થિક લાભની તક મળશે.
- કાર્યમાં મુશેકલી આવશે.
- વિચારેલું કાર્ય થઇ શકે નહિ.
- શુભ કલર – રાતો
- શુભ નંબર – ૨
- વૃષભ (બ, વ, ઉ) :-
- શત્રુ પરાસ્ત થશે.
- પ્રયત્નોનું ફળ મળશે.
- દુસ્સાહસ ન કરવું.
- સામાજિક કાર્યોમાં સન્માન પ્રાપ્ત થશે.
- શુભ કલર – કેસરી
- શુભ નંબર – ૯
- મિથુન (ક, છ, ઘ) :-
- મન ચચળ રહે.
- અટકેલા કાર્ય પૂરા થશે.
- લોકોની કડવાશ માફ કરો.
- ધાર્મિક યાત્રાનો યોગ.
- શુભ કલર – લીલો
- શુભ નંબર – ૨
- કર્ક (ડ , હ) :-
- ખોટું ટેન્શન લેવું નહિ.
- વ્યાપારમાં લાભ થશે.
- નવી વસ્તુ ઘરમાં આવે.
- કોઈ પ્રિય વ્યક્તિથી મુલાકાત થશે.
- શુભ કલર – ભૂરો
- શુભ નંબર – ૧
- સિંહ (મ , ટ) :-
- આર્થિક સફળતા પ્રાપ્ત થશે.
- વાંચવામાં ધ્યાન રાખવું.
- રિયલ એસ્ટેટમાં ફાયદો જણાય.
- ગરમ જમવાનું મળે.
- શુભ કલર – રાતો
- શુભ નંબર – ૬
- કન્યા (પ , ઠ, ણ) :-
- નવીન પ્રવૃત્તિઓ લાભકારી રહેશે.
- સવારે ઉઠીને સુસ્તી જેવું લાગે.
- બાળકોથી લાભ થાય.
- માતા-પિતાનું આરોગ્ય ઠીક રહેશે.
- શુભ કલર – પોપટી
- શુભ નંબર – ૯
- તુલા (ર , ત) :-
- પાણી થી દૂર રહેવું.
- ધર્મ- આધ્યાત્મક કાર્યોનો વિશેષ યોગ.
- વેપારમાં સારું રહે.
- કાર્યક્ષમતામાં વૃધ્ધિ થશે.
- શુભ કલર – સફેદ
- શુભ નંબર – ૩
- વૃશ્વિક (ન, ય) :-
- આવક-ખર્ચમાં સંતોલન રહેશે.
- કોઈ નવી વ્યક્તિની મદદ મળે.
- નોકરીયાત વર્ગને સારું રહે.
- કાર્ય સમય પર પૂર્ણ થાય.
- શુભ કલર – સોનેરી
- શુભ નંબર – ૬
- ધન (ભ, ધ, ફ, ઢ) :-
- શત્રુથી લાભ થાય.
- લાગણીશીલ બનીને કામ કરો.
- વિવાદિત નિર્ણય પક્ષમાં આવશે.
- બહાર ફરવાની મજા માણો
- શુભ કલર – કાળો
- શુભ નંબર – ૫
- મકર (ખ, જ) :-
- મહત્વપૂર્ણ કાર્યોમાં સમય પસાર થશે.
- મંત્ર જાપ કરવો.
- કાર્યોમાં ધન ખર્ચનો યોગ.
- ગભરામણ જેવું લાગે.
- શુભ કલર – લાલ
- શુભ નંબર – ૭
- કુંભ (ગ, શ, સ, ષ) :- .
- માતૃ પક્ષ તરફથી આર્થિક ક્ષેત્રમાં મદદ વગેરેનો યોગ.
- કમરની સમસ્યા રહે.
- કાર્યમાં વિઘ્ન આવે.
- કામમાં મન ના લાગે.
- શુભ કલર – ક્રીમ
- શુભ નંબર – ૧
- મીન (દ, ચ, ઝ, થ) :-
- વસ્તુ ખોવાઈ શકે છે.
- ધર્મ સંબંધી કાર્યોમાં સમય પસાર થશે.
- સકારાત્મક ઉર્જાનો સંચાર થાય.
- સામાજિક કાર્યોમાં પ્રવાસ થાય.
- શુભ કલર – વાદળી
- શુભ નંબર – ૮
આ પણ વાંચો:ગણેશજીનાં 3 મંદિરો, જેના દર્શન કરવાથી પૂરી થાય છે તમામ મનોકામનાઓ
આ પણ વાંચો:11 સપ્ટેમ્બરથી 3 રાશિઓની જીંદગી બદલાઈ જશે…
આ પણ વાંચો:સપ્ટેમ્બરમાં દેખાશે ચંદ્રગહણ; ભારતમાં દેખાશે કે નહીં…જાણો તારીખ, સુતક કાળ
