આજનું રાશિભવિષ્ય/ આ રાશિના લોકોને જીવનસાથી જોડે મતભેદ થાય, જાણો તમારું આજનું રાશિભવિષ્ય…

મિથુન, સિંહ રાશિના લોકોને ધન પ્રાપ્તિમાં ફાયદો થતો જણાય, જાણો કઈ રાશિના લોકોને ફાયદો અને નુકસાન થશે.

Top Stories Rashifal Dharma & Bhakti

 દૈનિક રાશીભવિષ્ય

કિશન મહારાજ ( જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર)— (મો.) (9898766370,6354516412)

શિવધારા જ્યોતિષ

આજનું પંચાંગ: આજે 2 સપ્ટેમ્બર સોમવાર શ્રાવણ વદ અમાસ તિથિ છે. આજે સોમવતી અમાસ પણ છે, ચંદ્ર સિંહ રાશિમાં છે. સૂર્ય રાશિ સિંહ છે. સવારથી મઘા નક્ષત્ર બેઠું છે. સવારે 6.22 કલાકે સૂર્યોદય થશે. સૂર્યાસ્ત 7.00 કલાકે થશે. આજે વિંછુડો અને પંચક નથી.

  • વ્રત અને તહેવાર / દિન વિશેષ :

Ø આજે સોમવતી અમાસ છે. મહાદેવની પૂજા કરવી.·        અમાસની સમાપ્તિ   :   સવારે ૦૭:૨૫ સુધી. સપ્ટે-૦૩

  • તારીખ :-        ૦૨-૦૯-૨૦૨૪, સોમવાર /  શ્રાવણ વદ અમાસના  ચોઘડિયા
દિવસના ચોઘડિયા
ચોઘડિયું સમય
અમૃત  ૦૬:૨૨ થી ૦૭:૫૫
શુભ ૦૯:૩૦ થી ૧૧:૦૪
લાભ ૦૩:૪૭ થી ૦૫.૨૧
અમૃત ૦૫:૨૧ થી  ૦૭:૦૦

 

રાત્રીના ચોઘડિયા
ચોઘડિયું સમય
લાભ  ૧૧:૧૩ થી ૧૨:૩૮
  • મેષ (અ, લ , ઈ) :-
  • વધુ પડતી ચિંતા માનસિક ખલેલ પહોંચાડે.
  • વસ્તુઓ ઉંધી આવે.
  • વાણી અને વર્તનમાં પ્રભુતા આવે.
  • કોઈ જાદુ થાય તેવો અનુભવ થાય.
  • શુભ કલર – જાંબલી
  • શુભ નંબર – ૪
  • વૃષભ (બ, વ, ઉ) :-
  • ઉધાર કોઈની પાસેથી લેવું નહીં.
  • કામમાં પ્રગતિ થાય.
  • ઉતાવળે કોઈ નિર્ણય લેવો નહીં.
  • જીવનસાથી જોડે મતભેદ થાય.
  • શુભ કલર – પીળો
  • શુભ નંબર – ૫

 

  • મિથુન (ક, છ, ઘ) :-
  • શેરબજારમાં ફાયદો જણાય.
  • અણધાર્યા લાભ થઈ શકે છે.
  • અતિથિ આવી શકે તેમ છે.
  • આર્થિક બાબતમાં સુધારો જણાય.
  • શુભ કલર – લીલો
  • શુભ નંબર – ૮

 

  • કર્ક (ડ , હ) :-
  • પરિવારના સભ્યોની કાળજી લેવી.
  • મનમાં મૂંઝવણ રહ્યા કરે.
  • લઘુ ઉદ્યોગો વાળાને સંભાળવું.
  • કોઈની જોડે મતભેદ ન થાય તેનું ધ્યાન રાખવું.
  • શુભ કલર – વાદળી
  • શુભ નંબર – ૯
  • સિંહ (મ , ટ) :-
  • ધન પ્રાપ્તિ માટે સારો દિવસ છે.
  • બાળકો પાસેથી સારા સમાચાર મળે.
  • જીવનસાથી જોડે દિવસ સારો જાય
  • કોઈ સમસ્યાનું સમાધાન મળે.
  • શુભ કલર – સફેદ
  • શુભ નંબર – ૨

 

  • કન્યા (પ , ઠ, ણ) :-
  • ધન સમજી વિચારીને વાપરો.
  • પ્રેમમાં ઊંડાણ વધે.
  • ધાર્મિક સ્થળની મુલાકાત થાય.
  • કોઈની જોડે મતભેદ ન કરવો.
  • શુભ કલર –લાલ
  • શુભ નંબર – ૭

 

  • તુલા (ર , ત) :-
  • આર્થિક બાબતમાં નિર્ણય લેવામાં ઉતાવળ ન કરવી.
  • વિદેશમાં રહેતા લોકો તરફથી લાભ થાય.
  • વેપારમાં ફાયદો થાય.
  • કોઈ મદદ થાય.
  • શુભ કલર – ભૂરો
  • શુભ નંબર – ૩
  • વૃશ્વિક (ન, ય) :-
  • કામનું દબાણ બેચેન કરે.
  • પૈસાનો વ્યહવાર  ઓછો રાખવો.
  • કોઈ નવું સાહસ થાય.
  • તબિયત સાચવવી.
  • શુભ કલર – સફેદ
  • શુભ નંબર – ૪
  • ધન (ભ, ધ, ફ, ઢ) :-
  • ગેરસમજ દૂર થાય.
  • સંબંધમાં મીઠાશ આવે.
  • માતા-પિતાના આશીર્વાદથી ફાયદો થાય.
  • મગજ પર કાબૂ રાખવો.
  • શુભ કલર – સોનેરી
  • શુભ નંબર – ૯
  • મકર (ખ, જ) :-
  • તમારા કાર્ય પરિપૂર્ણ થાય.
  • નાણા નો નવો સ્ત્રોત મળે.
  • મિત્ર સાથે સંબંધ ન બગડે તેનું ધ્યાન રાખવું.
  • ગળા નો પ્રોબ્લેમ રહે.
  • શુભ કલર – કેસરી
  • શુભ નંબર – ૭
  • કુંભ (ગ, શ, સ, ષ) :-
  • સ્વાસ્થ્યમાં સુધારો જણાય.
  • સપના મોટા જોવાય.
  • લગ્ન જીવનમાં મીઠાશ આવે.
  • ધાર્મિક સ્થળની મુલાકાત થાય.
  • શુભ કલર – પોપટી
  • શુભ નંબર – ૬

 

  • મીન (દ, ચ, ઝ, થ) :-
  • કોઈ યોજના સફળ થાય.
  • માથામાં દુખાવો રહે.
  • મિત્ર સાથે દિવસ આનંદમય જાય.
  • ધીરજ રાખવી.
  • શુભ કલર – ક્રીમ
  • શુભ નંબર – ૧

whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:ચોમાસામાં ‘આ’ ચીજવસ્તુઓનું દાન કરવાથી પ્રસન્ન થાય છે ભગવાન શનિદેવ

આ પણ વાંચો:ભગવાન શિવની પુત્રીઓના જન્મ વિશે શું તમે આ જાણો છો?

આ પણ વાંચો:શ્રાવણ મહિનામાં નીલકંઠના મંદિરમાં શામ માટે ભીડ ઉમટતી હોય છે…